ઉનાળામાં કેરી બનાવશે તમારા ડેસર્ટને ખાસ

આરોગ્ય

ઉનાળો શરુ થતાની સાથે જ ગરમીનો પારો વધી ગયો છે. ત્યારે ફળોનો રાજા કેરીનું પણ આગમન થઇ ચુક્યું છે. ગરમીની સિઝનમાં કેરીનો રસ અને તેની બનેલી ઠંડી વાનગીઓ તમને આ દઝાડતા ઉનાળાથી તમને જરૂરથી રાહત આપશે. તમારા રુટિન ફૂડમાં પણ માત્ર કેરી એડ કરીને તમે તેને સમર સ્પેશિયલ બનાવી શકો છો.