કૉંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીનું રાજીનામું, શિવસેનામાં જોડાયાં

મુખ્ય સમાચાર રાજકીય

પાર્ટીથી નારાજ થઈને કૉંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ રાજીનામું આપી દીધું છે અને તેમણે શિવ સેનામાં જોડાવાની જાહેરાત કરી છે.

પ્રિયંકાએ બુધવારે પોતાના સત્તાવાર ટ્ટિટર અકાઉન્ટ પરથી મથુરામાં કાર્યકરોએ તેમની સાથે ખરાબ વર્તન કર્યુ એની ફરિયાદ કરી હતી.