દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ તેની નવી અલ્ટો લોન્ચ કરી છે. આ કાર ત્રણ વેરિએન્ટમાં રજૂ કરવામાં આવી છે. તે જ સમયે તે બીએસ -VI એન્જિન સાથે અપગ્રેડ પણ કરી છે, કંપનીએ આમાં સલામતીન પર સંપૂર્ણ ધ્યાન રાખ્યુ છે. ચાલો જાણીએ અને તેમાં નવું શું છે. નવી અલ્ટો ત્રણ પ્રકારમાં લોન્ચ કરવામાં આવી છે. જેમાં Std, LXi, અને VXi મોડેલ્સ મળશે. નવી અલ્ટો ત્રણ પ્રકારમાં લોન્ચ કરવામાં આવી છે. જેમાં Std, LXi, અને VXi મોડેલ્સ મળશે. નવી અલ્ટો ત્રણ પ્રકારમાં લોન્ચ કરવામાં આવી છે. જેમાં Std, LXi, અને VXi મોડેલ્સ મળશે. કિંમતની વાત કરીએ તઓ નવી Alto Stdની કિંમત 2,93,689 લાખ રૂપિયા રાખવામાં આવ્યા છે, જ્યારે તેના LXI મોડલની કિંમત 3,5,375 લાખ રુપિયા છે. આ ઉપરાંતની કિંમત 3,71,709 લાખ રુપિયા રાખી છે. આ દિલ્હીમાં એક્સ-શો રૂમ કિંમત છે. કિંમતની વાત કરીએ તઓ નવી Alto Stdની કિંમત 2,93,689 લાખ રૂપિયા રાખવામાં આવ્યા છે, જ્યારે તેના LXI મોડલની કિંમત 3,5,375 લાખ રુપિયા છે. આ ઉપરાંતની કિંમત 3,71,709 લાખ રુપિયા રાખી છે. આ દિલ્હીમાં એક્સ-શો રૂમ કિંમત છે. કિંમતની વાત કરીએ તઓ નવી Alto Stdની કિંમત 2,93,689 લાખ રૂપિયા રાખવામાં આવ્યા છે, જ્યારે તેના LXI મોડલની કિંમત 3,5,375 લાખ રુપિયા છે. આ ઉપરાંતની કિંમત 3,71,709 લાખ રુપિયા રાખી છે. આ દિલ્હીમાં એક્સ-શો રૂમ કિંમત છે. નવી અલ્ટોના લૂકમા્ં આ વખતે કોસ્મેટિક ફેરફાર કર્યો છે. તેના ફ્રન્ટ લૂકમાં નવા બમ્પર છે અને નવી ગ્રિલ લગાવી છે. નવી અલ્ટોના લૂકમા્ં આ વખતે કોસ્મેટિક ફેરફાર કર્યો છે. તેના ફ્રન્ટ લૂકમાં નવા બમ્પર છે અને નવી ગ્રિલ લગાવી છે. નવી અલ્ટોના લૂકમા્ં આ વખતે કોસ્મેટિક ફેરફાર કર્યો છે. તેના ફ્રન્ટ લૂકમાં નવા બમ્પર છે અને નવી ગ્રિલ લગાવી છે. જેમા તેની ડિઝાઇન થોડી ફ્રેશ નજર આવી રહી છે. આ ઉપરાંત કંપનીએ તેની કેબિનમાં પણ ફેરફાર કર્યો છે. નવી અલ્ટોમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ (Smart Play Dock) લગાવી છે. જેમા તેની ડિઝાઇન થોડી ફ્રેશ નજર આવી રહી છે. આ ઉપરાંત કંપનીએ તેની કેબિનમાં પણ ફેરફાર કર્યો છે. નવી અલ્ટોમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ (Smart Play Dock) લગાવી છે. જેમા તેની ડિઝાઇન થોડી ફ્રેશ નજર આવી રહી છે. આ ઉપરાંત કંપનીએ તેની કેબિનમાં પણ ફેરફાર કર્યો છે. નવી અલ્ટોમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ (Smart Play Dock) લગાવી છે. નવી અલ્ટમાં હવે એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ છે + EBD, ડ્રાઇવર સાઇડ બાજુ એરબેગ્સ, ઝડપ સિસ્ટમ, સીટ બેલ્ટ જેવી સુવિધાઓ ઉમેરી છે. હવે આ સુવિધાઓને કારણે આ કાર પહેલા કરતાં વધુ સુરક્ષિત થઇ ગઇ છે નવી અલ્ટમાં હવે એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ છે + EBD, ડ્રાઇવર સાઇડ બાજુ એરબેગ્સ, ઝડપ સિસ્ટમ, સીટ બેલ્ટ જેવી સુવિધાઓ ઉમેરી છે. હવે આ સુવિધાઓને કારણે આ કાર પહેલા કરતાં વધુ સુરક્ષિત થઇ ગઇ છે નવી અલ્ટમાં હવે એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ છે + EBD, ડ્રાઇવર સાઇડ બાજુ એરબેગ્સ, ઝડપ સિસ્ટમ, સીટ બેલ્ટ જેવી સુવિધાઓ ઉમેરી છે. હવે આ સુવિધાઓને કારણે આ કાર પહેલા કરતાં વધુ સુરક્ષિત થઇ ગઇ છે મારુતિ સુઝુકીના નવી અલ્ટોમાં એન્જિન 800cc આપવામાં આવ્યું છે. નવી અલ્ટો હવે 24.7 કિમીની ઝડપ આપે છે. મારુતિ સુઝુકીના નવી અલ્ટોમાં એન્જિન 800cc આપવામાં આવ્યું છે. નવી અલ્ટો હવે 24.7 કિમીની ઝડપ આપે છે. મારુતિ સુઝુકીના નવી અલ્ટોમાં એન્જિન 800cc આપવામાં આવ્યું છે. નવી અલ્ટો હવે 24.7 કિમીની ઝડપ આપે છે.

