રાખી સાવંતે પાકિસ્તાની ઝંડા સાથે આપ્યા અશ્લીલ પોઝ, સોશિયલ મીડિયા પર મળી ગાળો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

હિંદી સિનેમાની ડ્રામા ક્વીન રાખી સાવંત એકવાર ફરીથી સોશિયલ મીડિયા પર લોકોના નિશાના પર છે કારણ છે તેનો એક ફોટો. વાસ્તવમાં રાખી સાવંતે પોતાના ઈનસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે નદી કિનારે સ્કર્ટ પહેરી પાકિસ્તાની ઝંડાને પોતાની શરીર પર લગાવીને ઉભી છે. એમાં કોઈ શંકા નથી કે ફોટો ઘણો ઉત્તેજક છે. ફોટો શેર કરતી વખતે રાખી સાવંતે લખ્યુ છે કે આ ફોટો એક ફિલ્મના શૂટિંગ દરમિયાનની છે, હું મારા ભારતને પ્રેમ કરુ છુ પરંતુ ફિલ્મ ધારા 370માં આ મારી ભૂમિકા છે. રાખી સાવંતે પાકિસ્તાની ઝંડા સાથે આપ્યા અશ્લીલ પોઝ, સોશિયલ મીડિયા પર મળી ગાળો રાખી સાવંતે પાકિસ્તાની ઝંડા સાથે આપ્યા અશ્લીલ પોઝ રાખીએ આ ફોટા ઉપરાંત એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે કહી રહી છે કે આ ફિલ્મ કાશ્મીર સમસ્યા અને કાશ્મીરી પંડિતો પર આધારિત છે અને તે ફિલ્મમાં એક પાકિસ્તાની છોકરીની ભૂમિકા નિભાવી રહ્યા છે. જો કે રાખીની આ પોસ્ટ પર અમુક પાકિસ્તાની યુઝર્સે પણ વાંધો દર્શાવ્યો છે.