6ઠ્ઠા તબક્કાનું કુલ મતદાન
પ.બંગાળ- 80.35%
દિલ્હી- 59.74%
હરિયાણા- 68.17%
ઉત્તરપ્રદેશ- 54.72%
બિહાર- 59.29%
ઝારખંડ- 64.50%
મધ્યપ્રદેશ- 64.55%
8 વાગ્યા સુધીનું મતદાન
પ.બંગાળ- 80.16%
દિલ્હી- 58.01%
હરિયાણા- 65.48%
ઉત્તરપ્રદેશ- 54.24%
બિહાર- 59.29%
ઝારખંડ- 64.50%
મધ્યપ્રદેશ- 62.06%
7 વાગ્યા સુધીનું મતદાન
પ.બંગાળ- 80.16%
દિલ્હી- 56.11%
હરિયાણા- 62.91%
ઉત્તરપ્રદેશ- 53.37%
બિહાર- 59.29%
ઝારખંડ- 64.46%
મધ્યપ્રદેશ- 60.40%
6 વાગ્યા સુધીનું મતદાન
પ.બંગાળ- 80.13%
દિલ્હી- 55.44%
હરિયાણા- 62.14%
ઉત્તરપ્રદેશ- 50.82%
બિહાર- 55.04%
ઝારખંડ- 64.46%
મધ્યપ્રદેશ- 60.12%
4 વાગ્યા સુધીનું મતદાન
પ.બંગાળ- 70.51%
દિલ્હી- 45.24%
હરિયાણા- 51.86%
ઉત્તરપ્રદેશ- 43.26%
બિહાર- 44.40%
ઝારખંડ- 58.08%
મધ્યપ્રદેશ- 52.78%
લોકસભાની ચૂંટણીના 6ઠ્ઠા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. 7 રાજ્યોની 59 લોકસભા સીટો પર આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે. આજે બપોરે 3 વાગ્યા સુધીના છઠ્ઠા તબક્કાના મતદાનના આંકડા આવી ચુક્યા છે. બપોરે 3 વાગ્યા સુધીમાં કુલ 46.52% મતદાન નોંધાયું છે. જેમાં પ.બંગાળ સૌથી આગળ છે.
લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 3 વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળમાં 63.09%, હરિયાણામાં47.57%, ઉત્તરપ્રદેશમાં 40.96% , બિહારમાં 43.76%, ઝારખંડમાં 54.09%, દિલ્હીમાં 44.04% અને મધ્યપ્રદેશમાં 48.53% મતદાન નોંધાયું છે.

