અમેરિકામાં ત્રણ ભારતીયોના અનશન તોડવા બળજબરીથી આઇવી ડ્રિપ્સ અપાઇ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ટેક્સાસના એલ પાસોમાં આવેલા ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ(આઇસીઇ)માં અમેરિકામાં આશ્રય મેળવવાની માગ સાાૃથે ભૂખ હડતાળ કરી રહેલા ત્રણ ભારતીય વ્યકિતઓને બળજબરીપૂર્વક નસોમાં ડ્રિપ્સ (આઇવી ડ્રિપ્સ) ચઢાવવામાં આવી હતી.

આ ત્રણ ભારતીયોના વકીલે જણાવ્યું હતું કે અઆ ત્રણેય લોકો છેલ્લા ૧૨ દિવસાૃથી ભૂખ હડતાળ પર બેઠા છે. આ ત્રણેય લોકોની માગ હતી કે જ્યાં સુાૃધી અમને દેશનિકાલ કરવામાં ન આવે ત્યાં સુાૃધી અમને મુક્ત કરવામાં આવે તે માગની સાાૃથે અઆ ત્રણેય ભારતીયો ૯ જુલાઇાૃથી આઇસીઇમાં ભૂખ હડતાળ પર બેસી ગયા હતાં.

આ ત્રણેયના વકીલ લિંડા કોરચાડોએ જણાવ્યું હતું કે આશ્રય મેળવવા માગની સાાૃથે આવેલા ત્રણેય ભારતીયોની અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્રણેય ભારતીયો પોતાની અરજી પર પુનઃવિચારની માગ કરી રહ્યાં છે.

મીડિયાના અહેવાલ મુજબ આ ત્રણેય ભારતીયો ઘણા મહિનાાૃથી અટકાયતમાં રાખવામાં આવ્યા છે. જે પેૈકી એક વ્યકિત એક વર્ષાૃથી પણ વધુ સમયાૃથી અટકાયતમાં છે. કાયદા મંત્રાલયે ગયા સપ્તાહમાં સંઘીય જજોની સમક્ષ અરજી કરી ત્રણેયની સંમતિ વગર તેને ભોજન આપવા અને પાણી ચઢાવવાની માગ કરી હતી.

વકીલો અને અિાૃધકાર કાર્યકર્તાઓ એ વાતાૃથી ચિંતિત છે કે તેમને ભવિષ્યમાં બળજબરીપૂર્વક ખવડાવામાં ન આવે.

કોરચાડોએ જણાવ્યું હતું કે મારા અસીલને લાંબા સમયાૃથી અટકાયતમાં રાખવા અને તેમની અરજી પ્રત્યે ઇમિગ્રેશન કોર્ટના પક્ષપાતી અને ભેદભાવભર્યા વલણની વિરુદ્ધ અનશન કરવાનો નિર્ણય લીાૃધો હતો.