દિશા પટાનીએ હોટ તસવીરો શેર કરી, પરસેવા છોડાવી દેશે

મુખ્ય સમાચાર

દિશા પટાની ઘ્વારા હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પછી એક હોટ તસવીરો શેર કરવામાં આવી છે. આ તસ્વીરોમાં દિશા કહેર વરસાવી રહી છે. દિશા પટાની હંમેશા તેના બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં રહે છે. આ વખતે પણ તેને કંઈક આવું જ કર્યું છે. તેની તસવીરો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.

પોતાના બોલ્ડ અને બ્યુટીફૂલ અંદાઝને કારણે દિશા પટાની સતત ચર્ચામાં રહે છે. હાલમાં દિશા પટાની એ પૂલમાં નહાતા પોતાની ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કરી છે. ફેન્સને તેની આ ફોટો ખુબ જ પસંદ આવી રહી છે. દિશાએ ઇન્સ્ટાગ્રામ પર પિન્ક કલરની મોનિકીનીમાં ફોટો શેર કરી છે.

દિશાએ પહેલા પણ એક ફોટો શેર કરી હતી, જેમાં તે બ્લેક રંગની બિકીનીમાં જોવા મળી રહી હતી. આ ફોટોમાં તે વધારે સેક્સી અને ગ્લેમરસ જોવા મળી રહી છે.

નેશનલ ક્રશ બની ચુકેલી દિશા પટાની હંમેશા સોશ્યિલ મીડિયા પર તેની તસ્વીરોને કારણે ચર્ચામાં રહે છે. તેના હોટ લૂક્સ સોશ્યિલ મીડિયા પર વાયરલ થતા રહે છે. દિશા અવારનવાર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની હોટ બિકીની ફોટો પણ શેર કરતી રહે છે.

પોતાના બોલ્ડ અને બ્યુટીફૂલ અંદાઝને કારણે દિશા પટાની સતત ચર્ચામાં રહે છે. બાગી 2 ફિલ્મ પછી દિશા સલમાન ખાન સાથે ‘ભારત’ ફિલ્મમાં જોવા મળી હતી. બે મોટી ફિલ્મો પછી દિશા પટાની બોલિવૂડની મોટી અભિનેત્રીઓમાં શામિલ થઇ ગઈ છે.