એલ્ડર્સને પણ પસંદ આવશે સાથે યંગસ્ટર્સને પણ બગુ જ ભાવશે. મોટાભાગના ટીનએજર લોકો બહાર ફાસ્ટફૂડ ખાવાનું પસંદ કરતાં હોય છે. તો તેને ઘરે બનાવીએ જેના કારણે બહાર નાસ્તો કરવાનું ટાળશે. અને આ વાનગીમાં તમે ઘણાં બધાં વેજિટેબલ એડ કરી શકો છો, જેથી ફણસી જેવા શાકભાજી જે ઘરમાં ન ખાતા હોય તો તેમાં ખાઈ જશે ખબર પણ નહીં પડે.

