છોટાઉદેપુર : બોડેલી ખાતે અભિનેતા નરેશ કનોડિયાએ રોડ શો યોજ્યો

છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવાના પ્રચારમાં આજે ગુજરાતી ચલચિત્રના સુપરસ્ટાર નરેશ કનોડિયા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રોડ શો યોજ્યો. પોતાના વિસ્તારમાં આવેલા ગુજરાતી હીરો સાથે સેલ્ફી લેવા ભાજપના કાર્યકરો અને હાજર લોકોમાં ઉત્સુકતા દેખાઈ. જો કે રોડ શોમાં લોકોની પાંખી હાજરી જોવા મળી છે. નરેશ કનોડિયા એ ભાજપના ઉમેદવારની જીતના વિશ્વાસ સાથે કોંગ્રેસના […]

Continue Reading

મોદીના હેલિકૉપ્ટરની કથિત તપાસ કરનાર અધિકારી સસ્પેન્ડ

ચૂંટણીપંચે બુધવારે ઓડિશામાં સામાન્ય નિરીક્ષક તરીકે મૂકેલા એક અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે. આ અધિકારીએ કથિત રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકૉપ્ટરની ચકાસણી કરવાનો પ્રયત્ન કર્યો હતો. મોદી ઓડિશાના સાંભલપુર ખાતે રેલી સંબોધવા ગયા ત્યારે આ ઘટના બની હતી. 1996ની બૅન્ચના કર્ણાટક કૅડરના IAS અધિકારી મોહમ્મદ મોહસિન પર ચૂંટણીપંચના નિર્દેશોનો ભંગ કરવાનો આરોપ છે. જિલ્લા […]

Continue Reading

પીએમ મોદીએ મતદાન કરવાની લોકોને કરી અપીલ

18 એપ્રિલના રોજ બીજા તબક્કામાં 12 રાજ્યોની 95 લોકસભા સીટ પર મતદાન થશે. જે લોકસભા સીટ પર બીજા તબક્કામાં મતદાન થનાર છે તેમાં સૌથી વધુ તમિલનાડુની 38 અને કર્ણાટકની 14 સીટ છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશની 8, બિહારની 5, મહારાષ્ટ્રની 10, ઓરિસ્સાની 5, આસામની 5, છત્તીસગઢની 3, પશ્ચિમ બંગાળની 3, જમ્મુ અને કાશઅમીરની 2, મણિપુરની […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજથી ૨ દિવસ ગુજરાતના પ્રવાસે

ગુજરાતમાં ભાજપને તમામ ૨૬ બેઠકો જીતાડવાના આયોજન સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજથી ૨ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જે દરમ્યાન તેઓ કાંટેકી ટકકર ગણાતી બેઠકો ઉપર ઝંઝાવાતી પ્રચાર કરી ભાજપ તરફ માહોલ ઉભો કરવા પ્રયાસ કરશે. આજે રાત્રી રોકાણ ગાંધીનગરમાં કરી પ્રદેશના નેતાઓ સાથે ચૂંટણી રણનીતી ઘડે તેવી શકયતા છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા […]

Continue Reading

આજથી મલ્ટીસ્ટારર ફિલ્મ ‘કલંક’ રિલીઝ

આમ તો નવી ફિલ્મો શુક્રવારે રિલીઝ થતી હોય છે. પરંતુ અમુક વખતે એ સિવાયના વારમાં રિલીઝ કરવામાં આવે છે. ધર્મા પ્રોડકશન, ફોકસ સ્ટાર સ્ટુડિયોઝ અને નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઇનમેન્ટ બેનરની નિર્માતા કરણ જોહર, સાજીદ નડિયાદવાલા, હિરૂ જોહર અને અપૂર્વ મહેતા તથા નિર્દેશક અભિષેક બર્મનની ફિલ્મ ‘કલંક’ આજ બુધવારથી રિલીઝ થઇ છે. ફિલ્મમાં વરૂણ ધવન, આલિયા ભટ્ટ, […]

Continue Reading

રાહુલ ગાંધીની ઓફર બાદથી અરવિંદ કેજરીવાલની બેઠકો શરૂ

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી તરફથી દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણીના ચાર-ત્રણના ફોર્મ્યુલા બાદ ગઠબંધનને લઇને ચર્ચાઓ શરૂ થઇ ચુકી છે. રાહુલની આ ઓફર બાદ આજે મુખ્યમંત્રી કેજરીવાલના આવાસ ઉપર બેઠક યોજાઈ હતી. રિપોર્ટ મુજબ આમ આદમી પાર્ટીએ રાહુલ તરફથી ઓફરના જવાબમાં ઓફર આપવાની રણનીતિ અપનાવી છે. પાર્ટી દિલ્હીમાં કોંગ્રેસને ત્રણ સીટો […]

Continue Reading

ગરમીમાં ટ્રાય કરો મેંગો ફેસ માસ્ક

જો તમારી સ્કિન પર પિમ્પલ વધતા જઈ રહ્યા છે અને ખાસ કરીને ગરમીમાં પસીનાથી ચહેરાનો હાલ બેહાલ થઈ જાય છે. લાખ પ્રયત્નો બાદ પણ તમારા ચહેરાના પિમ્પલ ઓછા નથી થઈ રહ્યા તો તમને આ ગરમીમાં ફળોના રાજા કેરીથી બનનારા આ ફેસ માસ્ક વિશે બતાવી રહ્યા છે. જો કે, ઘરેલું ઉપચાર સાથે કોઈ પણ વ્યક્તિને કોઈ […]

Continue Reading

રાજકોટ માર્કેટ યાર્ડની કફોડી સ્થિતિ, બેન્કના હપ્તા પણ માંડ ભરાય છે: ડી.કે. સખિયા

રાજકોટ માર્કેટિંગ યાર્ડને જરૂર છે કેંદ્ર સરકારની સબસિડીની. અચાનક પડતા વરસાદથી પાકને રક્ષણ આપવા માટે શેડ બનાવવાની જરૂર છે. પરંતુ આજ સુધી આ જરૂર પુરી નથી થઈ શકી. કારણ છે કેન્દ્રમાંથી અટકી ગયેલી સબસિડી. માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો દિલ્હી સુધી જઈ આવ્યી છે પણ ઉકેલ નથી આવ્યો. યાર્ડ હાલ બેન્કના હપ્તા પણ માંડ ભરે છે. આવી […]

Continue Reading

ફેક ન્યુઝ મોકલતા પહેલા સાવધાન, વોટ્સઍપે શરુ કરી આ સુવિધા

જો તમે વોટ્એપ પર ફેક ન્યુઝ મોકલતા પહેલા સાવધાન થઈ જજો. ચૂંટણીને ધ્યાનમાં રાખીન ફેસબુકની માલિકીની કંપની વોટ્સએપ દ્વારા વિશેષ સુવિધા શરુ કરી છે. ચૂંટણી કમિશન દ્વારા આ પહેલા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શૅર કરાતી માહિતીઓ પર નજર રાખવા કહ્યું હતું. આ વાતને ધ્યાનમાં રાખીને વોટ્સએપ દ્વારા ખાસ સુવિધા શરુ કરી છે. ચૂંટણી પંચના આદેશ […]

Continue Reading

સરદાર પટેલ ન હોત તો સોમનાથ પાકિસ્તાનનો હિસ્સો હોત: શાહ

કોડીનારમાં અમિત શાહે પોતાના સંબોધનની શરૂઆતમાં જ તેમણે સોમનાથ જ્યોર્તિલીંગને પ્રણામ કર્યાં અને કહ્યું, ભગવાન સોમનાથની ભૂમિ પર આવ્યો છું. હું સોમનાથનાં ચરણોમાં પ્રણામ કરીને વાત આગળ કરૂં છું. તેમણે તે પણ કહ્યું કે જો સરદાર પટેલ ન હોત તો સોમનાથ પાકિસ્તાનનો હિસ્સો હોત. કાશ્મીર જવાહરલાલ નેહરૂએ સંભાળ્યું આજે ત્યાં અનેક પ્રશ્નો છે. અમિત શાહે […]

Continue Reading