‘હાઉસફુલ 4’ના એડિટર નિમિશની મોત, અક્ષય કુમારે વ્યક્ત કર્યો શોક
બોલીવુડના જાણીતાં સાઉન્ડ એડિટર નિમિશ પિલંકરનું 29 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું છે. રિપોર્ટ્સ પ્રમાણે, નિમિશ હાઇ બ્લડ પ્રેશરના દર્દી હતા, જેને કારણે તેમને બ્રેન હેમરેજ થયું હતું. અક્ષય કુમારે નિમિશના નિધન પર શોક વ્યક્ત કર્યું છે. અક્ષયે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, “નિમિશ પિલંકરના નિધનના સમાચાર વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું, તે […]
Continue Reading
