પ્રસાદ લેનાર અને વેચનાર બંનેએ ભોગવવી પડે છે નર્કની યાતના, જાણો શાસ્ત્રોમાં શું છે મહિમા

સનાતન ધર્મમાં પૂજા પાઠનું અનેરું મહત્વ છે. ભગવાનની પૂજા કર્યા પછી તેમને પ્રસાદ પણ ચઢાવવામાં આવે છે. પ્રસાદ એટલે ભગવાનને ભોજન અર્પણ કરવું. આ પ્રસાદની મહિમા અધિક હોય છે. શાસ્ત્રો અનુસાર ભગવાનને ભોગ ધરાવ્યા બાદ જ ભક્તએ ભોજન ગ્રહણ કરવું જોઈએ. ભગવાનને જે ભોગ ધરાવાય છે તે પછીથી પ્રસાદમાં પરિવર્તિત થઈ જાય છે અને તેનું […]

Continue Reading

ઘસઘસાટ ઉંઘ લેવી હોય તો આવું પાણી ન પીતાં, આ ઘરગથ્થુ ઉપાય આવશે તમારે કામ

સવારે જાગ્યા બાદ સૌથી પહેલા પાણી પીવાની આદત ઘણા લોકોને હોય છે. કેટલાક લોકો તો રાત્રે સૂતા પહેલા બેડ પાસે પાણીનો ગ્લાસ ભરી અને રાખી દેતા હોય છે જેનો ઉપયોગ સવારે પીવા માટે કરે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આમ કરવું યોગ્ય નથી. હકીકતમાં રાત્રે શરીરમાંથી વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ ગેસ નીકળે છે જે સવાર સુધીમાં રૂમમાં […]

Continue Reading

ગુજરાતમાં જૈશના 50 આતંકવાદી ઘૂસવાની બાતમીથી ફફડાટ : એલર્ટ જારી

કાશ્મીર સરહદે ભારે સુરક્ષા હોવાથી આતંકીઓ સમુદ્રી માર્ગેથી ઘૂસણખોરીની ફિરાકમાં : લેફ. જન. એસ.કે. સૈની એલઓસી પર પાક.ની બેટ ટીમનો આતંકીઓને ઘૂસાડવાનો નિષ્ફળ પ્રયાસ, પાંચને સૈન્યે ઠાર માર્યા આંધ્ર પ્રદેશના 1000 કિમી લાંબા સમુદ્રી કિનારા પર કોસ્ટગાર્ડ અને વિશેષ સૈન્ય દળ તૈનાત કરાયું, કેરળમાં પણ હાઇ એલર્ટ ગુપ્તચર એજન્સીઓને રિપોર્ટ મળ્યા છે કે પાકિસ્તાન દ્વારા […]

Continue Reading

નડાલ યુએસ ઓપનમાં ચેમ્પિયન કારકિર્દીનું 19મું ગ્રાન્ડસ્લેમ જીત્યું

સ્પેનના સુપરસ્ટાર ટેનિસ પ્લેયર રફેલ નડાલ વર્ષની અંતિમ ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપનમાં ચેમ્પિયન બન્યો છે. નડાલે અત્યંત રોમાંચક ફાઇનલમાં રશિયાના ડેનિયલ મેડ્વેડેવને 7-5, 6-3, 5-7, 4-6, 6-4થી પરાજય આપ્યો હતો. નડાલની કારકિર્દીનું આ 19મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે. આમ, મેન્સ સિંગલ્સમાં સૌથી વધુ 20 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતવાના રોજર ફેડરરના વિક્રમની બરાબરી કરવાથી નડાલ હવે માત્ર એક ટાઇટલ […]

Continue Reading

ભારત પર હુમલા કરવા પાકિસ્તાને આતંકી મસૂદ અઝહરને છોડી મુક્યો

પાકિસ્તાન દ્વારા આતંકીઓ સામે કાર્યવાહીનું માત્ર નાટક કરવામાં આવી રહ્યું છે. ઉરી, પુલવામા જેવા હુમલામાં જેનો હાથ છે તે મસૂદ અઝહર હાલ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે અને તેેને પકડીને જેલમાં નાખવાના અહેવાલો પાકિસ્તાને માત્ર વાહવાહી માટે જ ફેલાવ્યા હતા. એવા રિપોર્ટ છે કે પાકિસ્તાને હાફિઝ સઇદને જેલમાં નહીં પણ પોતાની જ સુરક્ષામાં બધા જ […]

Continue Reading

મોહર્રમની પૂર્વસંધ્યાએ જમ્મુ કશ્મીરમાં ફરી પ્રતિબંધો

શ્રીનગર સહિત જમ્મુ કશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં રવિવારથી કર્ફ્યૂ જેવી સ્થિતિ લાદી દેવામાં આવી હતી. મંગળવારે મોહર્રમ છે. સત્તાવાળાઓએ મોહર્રમના તાજિયા કાઢવા પર પ્રતિબંધ લાદ્યો હતો અને તમામ મુસ્લિમ ફિરકાઓને જણાવી દેવામાં આ્વ્યું હતું કે તમારા શોકના રીત રિવાજો ઇમામવાડાઓમાં પૂરા કરી લેજો. સત્તાવાળાઓને એવી શંકા હતી કે વિવિધ ધાર્મિક સમુદાયો તાજિયા નિમિત્તે સડકો પર […]

Continue Reading

દિશા પટાનીએ હોટ તસવીરો શેર કરી, પરસેવા છોડાવી દેશે

દિશા પટાની ઘ્વારા હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પછી એક હોટ તસવીરો શેર કરવામાં આવી છે. આ તસ્વીરોમાં દિશા કહેર વરસાવી રહી છે. દિશા પટાની હંમેશા તેના બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં રહે છે. આ વખતે પણ તેને કંઈક આવું જ કર્યું છે. તેની તસવીરો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. પોતાના બોલ્ડ […]

Continue Reading

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં વિપક્ષ પર આકરા પ્રહાર, કોંગ્રેસે ભાગલા પાડો રાજ કરોની નીતિ અપનાવી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જોર આપીને કહ્યુકે, કેન્દ્રનું ધ્યેય ફક્ત અસમ જ નહી પરંતુ આખા દેશમાંથી ઈલલીગલ ઈમિગ્રન્ટ્સને બહાર કરવાનું છે. પૂર્વોત્તર લોકતાંત્રિક ગઠબંધનની ચોથી બેઠકને સંબોધિત કરતાં બીજેપી અધ્યક્ષે કોંગ્રેસ સરકાર પર આ વિસ્તારને આખા દેશમાંથી અલગ કરવાનો આરોપ લગાવ્યો હતો. પૂર્વોત્તર લોકતાંત્રિક ગઠબંધન (NEDA) બાકી દેશનાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એટલેકે એનડીએનું જ પૂર્વોત્તરમાં […]

Continue Reading

બ્રિટિશ એરવેઝના 4000 પાયલટ હડતાળ પર, 1500થી વધુ ઉડાણ રદ્દ

બ્રિટિશ એરવેઝના 4000 પાયલટ સોમવારથી હડતાળ પર ચાલ્યા ગયા છે. જેની અસર ભારતથી બ્રિટેન જતી ફ્લાઈટ પર પણ પડી છે. સોમવારે ભારતથી બ્રિટેન જતી કેટલીય ઉડાણો રદ્દ કરી દેવામાં આવી છે. બ્રિટિશ એરવેજે યાત્રીઓને એરપોર્ટ પર ન આવવા અપીલ કરી છે. એરવેઝનું કહેવું છે કે 100 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટી હડતાળ છે. આ કારણે 1500થી […]

Continue Reading

જો ચપ્પલ-સ્લીપર પહેરીને વાહન ચલાવ્યું તો ચાલાન કપાશે

દેશભરમાં નવા ટ્રાફિક નિયમોને કારણે લોકોના વિચિત્ર કારણથી ચાલાન કાપવાના સમાચાર બહાર આવી રહ્યા છે. નિયમો વિશે જાણકારી ન હોવાના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 1 સપ્ટેમ્બરથી દેશભરમાં નવા ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. નવા ટ્રાફિક નિયમોમાં ટ્રાફિકના નિયમોને તોડવા માટે ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે. બહુ ઓછા લોકો જાણે […]

Continue Reading