USમાં ઇમરાનની જોરદાર બેઇજ્જતી, 1 ફૂટનું રેડ કાર્પેટ જોઇ ખુદ પાકિસ્તાનીઓએ ઉડાવી મજાક
અમેરિકા પહોંચવા પર એક તરફ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તો બીજી તરફ પાકિસ્તાનનાં પીએમ ઇમરાન ખાનની બેઇજ્જતી થઈ. પાકિસ્તાનનાં પીએમ ઇમરાન ખાન સાઉદી અરબનાં વિમાનથી ન્યૂયૉર્ક પહોંચ્યા તો તેમના સ્વાગત માટે કોઈ મોટા અમેરિકી અધિકારી હાજર નહોતા રહ્યા. પાકિસ્તાને શરમજનક સ્થિતિનો સામનો ત્યારે કરવો પડ્યો, જ્યારે ઇમરાનની આગળ રેડ કાર્પેટ પણ લગભગ એક […]
Continue Reading
