મારૂતિના ચેરમેને કહ્યું- યુવાઓ ઓલા-ઉબરનો વિકલ્પ પસંદ કરી રહ્યાં છે, નાણાંમંત્રી 100 ટકા સાચા
ઓલા-ઉબરના કારણે વાહનોની ખરીદી ઘટી હોવાના નાણાંમંત્રી નિર્મલા સીતારમણના નિવેદનનું દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિના ચેરમેન આર.સી ભાર્ગવે સમર્થન કર્યું છે. ભાર્ગવે મિંટ અખબારમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે નાણાંમંત્રીની વાત 100 ટકા સાચી છે. યુવાઓ કાર ખરીદવાની જગ્યાએ ઓલા અને ઉબર બૂક કરીને તેમની પસંદગીના ગેઝેટ્સ માટે પૈસા બચાવી શકે છે. નાણાંમંત્રીએ થોડા […]
Continue Reading
