રાજ્યમાં 73 પોઝિટિવ કેસ, કુલ 6 દર્દીના મોત, ત્રણ સાજા થયેલા કોરોનાના દર્દીઓની ઉમર 55-60 વર્ષનીઃ જયંતિ રવિ
ગુજરાતમાં બે નવા પોઝિટિવ કેસની સાથે અત્યારસુધીમાં કોરોના પોઝિટિવના 73 દર્દી નોંધાયા છે. જ્યારે કુલ 6 લોકોના મૃત્યુ થયા છે. જોકે આ બધાની વચ્ચે સારા સમાચાર એ પણ છેકે, કોરોના પોઝિટિવના ચાર દર્દીઓ સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે. જેમાં 3 દર્દીઓની ઉમર 55થી 60 વર્ષની છે. જેમને રજા આપી દેવામાં આવી […]
Continue Reading
