વ્યાપાર રદ્દ કરી પાકિસ્તાને પોતાના પગમાં કુહાડી મારી, હજુ વધારે થશે નુકશાન
જમ્મુ-કશ્મીરમાંથી કલમ 370 નાબુદ થવાથી ડઘાયેલા પાકિસ્તાને ભારત સાથે દ્વિપક્ષીય વ્યાપાર કરવો બંધ કરી નાખ્યો છે. પાકિસ્તાન સરકારના આ નિર્ણયની અસર ત્યાંના વેપારી પર પડી રહીં છે. ભારત સાથેના દ્વિપક્ષીય વ્યાપાર રદ્દ કરવાથી પાકિસ્તાન અધિકૃત કશ્મીર (POK)માં પાકના ઘણા ટ્રકને ભારતમાં પ્રવેશ ન મળવાથી ફસાઇ ગયા છે. આ ટ્રક લાહોર, કરાચી અને રાવલપિંડીના છે. કેન્દ્ર […]
Continue Reading
