ભારત અને કાશ્મીરમાં ઇદની શાંતિપૂર્ણ ઉજવણી, સુરક્ષાદળોએ મસ્જિદોમાં મીઠાઈ વહેંચી

આર્ટિકલ 370 રદ કર્યાના ભારત સરકારના મહત્વના નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અંગે પાકિસ્તાન બાજુથી સતત અફ‌વા ફેલાવવામાં આવી રહી છે. જોકે હકીકત એ છે કે સોમવારે સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં બકરી ઇદનો તહેવાર શાંતિપૂર્ણરીતે ઉજવાયો હતો. જોકે ખીણમાં અનેક સ્થળોએ કરફ્યૂ જેવા નિયંત્રણો હોવાને કારણે તહેવારની ઉજવણીનો ઉત્સાહ દેખાયો ન હતો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલે ઈદ […]

Continue Reading

પહેલવાન બબીતા ફોગટ અને મહાવીર ફોગટ ભાજપમાં જોડાયા

બે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર એક માત્ર મહિલા રેસ્લર બબીતા ફોગટ ભગવા રંગમાં રંગાઈ છે. બબીતા ફોગટ સોમવારે નવી દિલ્હી ખાતેના પાર્ટી કાર્યાલયમાં કાર્યકારી અધ્યક્ષ જય પ્રકાશ નડ્ડા અને કેન્દ્રીય રમત-ગમત મંત્રી કિરણ રિજિજુની હાજરીમાં ભાજપમાં જોડાયા. બબીતા અને મહાવીરના ભાજપમાં જોડાવા પર રમત-ગમત મંત્રીએ બન્ને પહેલવાનનું સ્વાગત કર્યું. સુત્રોના જણાવ્યા અનુસાર ભાજપ વિધાસભા […]

Continue Reading

પાકિસ્તાન બાદ ભારતે પણ દિલ્હી-લાહોર બસ સેવા ‘સદા-એ-સરહદ’ બંધ કરવા નિર્ણય કર્યો

દિલ્હી પરિવહન નિગમ(ડીટીસી)એ સોમવારે દિલ્હી-લાહોર બસ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે. ડીટીસીએ આ બસ સેવા 12 ઑગસ્ટ એટલે કે આજથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કશ્મીરમાંથી વિષેશ રાજ્યનો દરજ્જો છીનવી લીધા બાદથી પાકિસ્તાને ધમપછાડા શરૂ કરી દીધા છે. પાકિસ્તાને શનિવારે દિલ્હી-લાહોર સદભાવના બસ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ અંગે […]

Continue Reading

આતુરતાનો આવશે અંત, રિલાયન્સ જિયો આવતીકાલે કરશે મોટો ધડાકો

Reliance Jio GigaFiberની રાહ હવે વધારે નથી જોવાની. કંપની એક વર્ષથી દેશના કેટલાક શહેરોમાં સર્વિસની ટેસ્ટિંગ કરી રહી હતી. જિયો ગીગાફાયબર પોતાના યૂઝર્સને હાઈ-સ્પીડ ઈન્ટરનેટની સાથે સ્માર્ટ હોમ કનેક્ટિવિટી અને જિયો ટીવી જેવી ઘણી સર્વિસ ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. કંપની જિયો ગીગાફાયબરને કમર્શિયલ લોન્ચથી પહેલા તેને સારી રીતે ટેસ્ટ કરવા માંગે છે. તાજેતરમાં એક […]

Continue Reading

પાક.ને લાગી શકે છે મરચાં, આ તારીખે ચીનનાં રાષ્ટ્રપતિ PM મોદીને મળવા આવશે વારાણસી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગની વારાણસીમાં મુલાકાત થશે. ભારતનાં વિદેશ મંત્રી એસ જયશંકર અત્યારે 3 દિવસનાં ચીન પ્રવાસ પર છે. તેમણે સોમવારનાં ચીનનાં વિદેશ મંત્રી વાંગ યીની સાથે મુલાકાત કરી, ત્યારબાદ તેમણે એ વાતની જાહેરાત કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ ઑક્ટોબરમાં વારાણસીમાં મળી શકે છે. સોમવારનાં ભારતનાં વિદેશ મંત્રી […]

Continue Reading

370 મામલે દુનિયાએ ભાવ ના આપતા પાકિસ્તાને સ્વિકાર્યું કે “કોઈ આપણી સાથે નથી”

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને રાજ્યના પૂનર્ગઠનને લઈને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે આંટફેરા મારી આવ્યું પરંતુ કોઈએ તેને ભાવ આપ્યો નથી. વિલા મોઢે પાકિસ્તાને પાછા ફરવાનો વારો આવ્યો આવ્યો છે. વિશ્વ સમુદાય એકસૂરે ભારતની પડખે ઉભો છે, જેને લઈને પાકિતસ્તાન હવે બરાબરની અકળામણ કાઢી રહ્યું છે. હવે ખુદ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ રોષ સાથે હતાશા પણ ઠાલવી […]

Continue Reading

જયશંકરે ચીનના વિદેશમંત્રી સાથે મુલાકાત કરી, કહ્યું- મતભેદ વિવાદનું કારણ ન બનવું જોઈએ

બેઈજિંગઃ વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે સોમવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન જયશંકરે કહ્યું કે, બન્ને દેશો વચ્ચે કોઈ પણ મતભેદ હોય તેને વિવાદનું કારણ ન બનાવવું જોઈએ. આ પહેલા જયશંકર ઉપરાષ્ટ્રપતિ વાંગ કિશાનને ઝોંગ્નનહાઈના તેમના આવાસ પર મળ્યા હતા. જયશંકર ચીનની ત્રણ દિવસની મુલાકાત માટે રવિવારે પહોંચ્યા હતા. જયશંકરે […]

Continue Reading

દેશવ્યાપી વરસાદી ઘટનાઓએ 200થી વધારે લોકોનો ભોગ લીધો, કેરળ સહિત પાંચ રાજ્યોમાં સ્થિતિ ગંભીર

આ વર્ષે વરસાદે સમગ્ર દેશમાં પૂરની ગંભીર સ્થિતિઓ ઉભી કરી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે દેશના રાજ્યોમાં અત્યાર સુધી 200થી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે. મધ્ય પ્રદેશ, કેરળ, તમિલનાડૂ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરથી લાખો લોકો અસરગ્રસ્ત થયા છે. કેરળમાં મૂશળાધાર વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની અસંખ્ય ઘટનાઓમાં […]

Continue Reading

વડોદરાના ભાઇલાલ અમીન જનરલ હોસ્પિટલમાં નવા એડવાન્સ ટ્રોમા સેન્ટરનો આરંભ

વડોદરા ઉપરાંત આસપાસના રાજ્યોના દર્દીઓને છેલ્લા પાંચ દાયકાથી શ્રેષ્ઠ સારવાર આપી રહેલા એલેમ્બિક જૂથ સંચાલિત ભાઇલાલ અમીન જનરલ હોસ્પિટલમાં આજથી નવા એડવાન્સ ટ્રોમા સેન્ટરનો આરંભ કરવામાં આવ્યો છે. એલેમ્બિક જૂથના ચેરમેન ચિરાયુ અમીનના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને બીએજીએચના વિસ્તૃતીકરણ પ્રોજેક્ટને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. વિસ્તૃતીકરણ પ્રોજેક્ટમાં ન્યુ એજ એડવાન્સ ક્રીટીકલ કેર યુનિટ અને નવા ઓપરેશન […]

Continue Reading

રાજકોટની નજીક સૌની યોજનાની પાઇપલાઈન 15 ફૂટ જમીનની બહાર આવી ગઈ !

રાજકોટના લોધિકા નજીક એક અજબ ઘટના સામે આવી છે. તાલુકાના અભેપર ગામની સીમમાં ગત વર્ષે સૌની યોજનાની પાઇપલાઇન નંખાઈ હતી. આ પાઇલલાઇન હાલ 15 ફૂટ જેટલી બહાર આવી હોવાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જેમાં પાઇપલાઇન જમીનથી ૧૫ ફૂટ જેટલી બહાર જોવા મળી રહી છે. નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા સૌની […]

Continue Reading