કર્ણાટક : વિશ્વાસના મત પહેલા 14 બળવાખોર ધારાસભ્યોને સ્પીકરે ગેરલાયક ઠેરવ્યા

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય નાટકમાં નવો વળાંક આવ્યો છે.સોમવારે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર થનારા મતદાન પહેલા સ્પીકરે કોંગ્રેસ અને જેડીએસમાંથી બગાવત કરનારા 14 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા છે. આ પહેલા રમેશ કુમાર ત્રણ અન્ય બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ઘોષિક કરી ચુક્યા છે. સ્પીકર રમેશ કુમારે કહ્યુ હતુ કે, મારા પર જે રીતે દબાણ કરાઈ રહ્યુ હતુ તેનાથી […]

Continue Reading

ચંદ્રયાન-2 તરફથી ભારતને મળી વધુ એક સારી ખબર

ચંદ્રની સફરે જવા નિકળી ચુકેલા ચંદ્રયાન-2ને લઈને વધુ એક સારી ખબર ઈસરોને મળી છે. 22 જુલાઈએ રવાના થયેલા ચંદ્રયાનના ઓર્બિટરનુ આયુષ્ય એક વર્ષ લંબાવી શકાય છે. આ પહેલા ઈસરોનુ અનુમાન હતુ કે, ચંદ્રયાનનુ ઓર્બિટર એક વર્ષ કામ કરશે પણ હવે તે બે વર્ષ સુધી કાર્યરત રહી શકે તેવુ અનુમાન લગાવાઈ રહ્યુ છે. આ પહેલા જોકે ઈસરોના ચેરમેન […]

Continue Reading

ઉન્નાવ રેપ કેસની પીડિતાની કારને ટ્રકે કચડી, માતા સહિત ત્રણના મોત,પીડિતા ગંભીર

ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કુલદીપ સેંગર પર આરોલ લગાવનાર ઉન્નાવ રેપ કેસની પીડિતા એક રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઇ છે. આ અકસ્માતમાં પીડિતાની માતા, કાકી અને ડ્રાઇવરની મોત થઇ ચૂકી છે. આ ઘટના ત્યારે બની હતી જ્યારે પીડિતા તેના પરિવાર સાથે રાયબરેલી જેલમાં બંધ તેના કાકાને મળીને ઘરે પાછી ફરી રહી હતી. પીડિતાની કાકા […]

Continue Reading

હિમાચલ પ્રદેશ: અશ્લીલ વિડીયો વાયરલ થતા બીજેપીના બે નેતાઓની હકાલપટ્ટી

હિમાચલ પ્રદેશના કૂલ્લુમાં બીજેપીના બે નેતાઓને તેમના અશ્લીલ વિડીયો વાયરલ થયા પછી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કૂલ્લુ જીલ્લામાં પાર્ટીની યુવા શાખાના નેતા અને પદાધિકારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડીયોમાં બંને આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા. હિમાચલ પ્રદેશ પોલીસે શનિવારે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા વિડીયો વાયરલ કરનારને ચેતવ્યા હતા. માનવામાં આવી […]

Continue Reading

ફ્રાંસમાં મળી આવ્યું દુનિયાના સૌથી મોટા ડાયનાસોરનું જીવાવશેષ

લાખો વર્ષો પહેલા ધરતી પર રાજ કરનાર મહાકાય ડાયનાસોર એકવાર ફરી ચર્ચામાં છે. ફ્રાંસના ઓન્જેક વિસ્તારમાં વિજ્ઞાનીકોએ દુનિયાના સૌથી મોટા પ્રાણી ડાયનાસોરના જીવાવશેષ મેળવ્યા છે. વિજ્ઞાનીકો હવે સમગ્ર વિસ્તારમાં અન્ય જીવાવશેષ હોવાની સંભાવનાઓ સક્રિય બન્યા છે. વિજ્ઞાનીકોને જે ડાયનાસોરના અવશેષ મળ્યા છે તેમની જાંઘના હાંડકાનો આકાર માત્ર બે મીટર (છ ફૂટ) છે, તેમનું અનુમાન છે […]

Continue Reading

બ્રાઝિલના ઇતિહાસની સૌથી મોટી લૂંટ, 720 કિગ્રા સોનુ લૂંટાયું

બ્રાઝિલના સાઓ પોલો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આઠ બંદૂકધારીઓએ ત્રણ મિનિટથી પણ ઓછા સમયમાં 30 મિલિયન ડોલરની કિંમતનું સોનુ લૂંટી ગયા છે. આ બ્રાઝિલના ઇતિહાસની બીજી સૌથી મોટી લૂંટ માનવામાં આવી રહી છે. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ આ સોનુ ન્યૂયોર્કથી જ્યૂરિક લઇ જવામાં આવી રહ્યું હતું. એરપોર્ટ પોલીસ લૂંટ સમયે પહોંચે એ પહેલા જ લૂંટારાઓ સોનુ […]

Continue Reading

રોહિત સાથેનાં વિવાદ પરથી સોમવારનાં ઊંચકાશે પડદો, કેપ્ટન કોહલી કરશે પ્રેસ કૉન્ફરન્સ

કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમ વેસ્ટઈન્ડીઝ પ્રવાસ પર ટેસ્ટ, વન ડે અને ટી-20 સીરીઝ માટે સોમવારનાં મુંબઈથી રવાના થશે. રવાના થતા પહેલા કેપ્ટન વિરાટ કોહલી મુંબઈમાં પત્રકારો સાથે વાતચીત કરશે. બીસીસીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે ભારતીય ટીમ સોમવારનાં રવાના થશે. વિરાટ કોહલી આ પહેલા સાંજે 6 વાગ્યે પત્રકારો સાથે […]

Continue Reading

મહાલક્ષ્મી એક્સપ્રેસ પૂરમાં ફસાઈ, NDRF, નેવી અને એરફોર્સ દ્વારા તમામ 700 મુસાફરોને રેસ્ક્યૂ કરાયાં

મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જતાં મુંબઈથી 100 કિમી દૂર બદલાપુર-વાંગણી વચ્ચે મહાલક્ષ્મી એક્સપ્રેસને રોકી દેવામાં આવી હતી. ટ્રેનમાં 700 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તમામ મુસાફરોને બચાવવામા માટે 8 બોટ સાથે NDRFની ચાર ટીમ, નેવીની 7 ટીમ અને ઈન્ડિયન એર ફોર્સના બે હેલિકોપ્ટર રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયા હતા. […]

Continue Reading

‘કાશ્મીરમાં કાંઇક મોટું થવાનું છે’: કાશ્મીરમાં સૈનિકો તૈનાત કરાતા અલગતાવાદીઓનાં શ્વાસ રૂંધાયા

કેન્દ્ર સરકારે કાશ્મીરમાં સૈનિકોનો ખડકલો કરતા અલગતાવાદીઓની ચિંતામાં વધારો થયે છે. પૂર્વ આઈએએસ અધિકારી અને જમ્મુ-કશ્મીર પીપલ્સ મૂવમેન્ટના અધ્યક્ષ શાહ ફેસલે જમ્મુ કશ્મીરમાં સુરક્ષાબળની ફોર્સ વધારવા અંગે ચિંતા વ્યક્ત કરી. શાહ ફૈસલે ગૃહમંત્રાલયના કાશ્મીર ખીણમાં વધારે સૈન્ય ઉતારવાના નિર્ણય પર સવાલો કર્યા છે. ફૈસલે કહ્યું કે આ અંગે અફવા ઉડી રહી છે કે કાશ્મીર ખીણાં […]

Continue Reading

સુરતનું આ ATM પૈસા નહીં ભૂખ્યાને ભોજન આપે છે

અત્યાર સુધી તમે નાણાં ઉપાડવાના ATM જોયા હશે, પરંતુ ડાયમન્ડ સિટી સુરતમાં એક અનોખું ATM ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે આ એટીએમમાંથી પૈસા નહીં પરંતુ ભોજન ઉપલબ્ધ થશે અને અને અહીંથી ગરીબ લોકો ગમે ત્યારે ભોજન મેળવી શકશે. સામાન્ય રીતે એટીએમની વાત આવે ત્યારે આપણને બેંકમાં રહેલા એટીએમ યાદ આવે છે કે જ્યાંથી લોકો ગમે ત્યારે […]

Continue Reading