UP: કલેક્ટરના ઘરે CBIના દરોડા, 47 લાખ રૂપિયા મળ્યા
ઉત્તરપ્રદેશના બહુચર્ચિત માઈનિંગ સ્કેમમાં CBI દ્વારા બુધવારે બુલંદ શહેરના કલેક્ટર અભયકુમાર સિંહના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. માઈનિંગ સ્કેમ થયુ ત્યારે યુપીમાં સમાજવાદી પાર્ટીની સરકાર હતી અને અખિલેશ યાદવ સીએમ હતા. CBIની ટીમોએ બુલંદ શહેર ઉપરાંત ફતેપુર, આઝમગઢ, અલ્હાબાદ, નોએડા, ગોરખપુરમાં પણ દરોડા પાડ્યા હતા. બુલંદના કલેક્ટર અભયસિંહના ઘરેથી 47 લાખ રુપિયા CBIને મળ્યા બાદ […]
Continue Reading
