હોંગકોંગમાં ચીન સામે રોષ ભભૂક્યો, લાખો લોકો રસ્તા પર ઉતરતા શહેર થંભી ગયું
હોંગકોંગમાં સરકાર સામે રોષ વધી રહ્યો છે. સરકાર દ્વારા લાવવામાં આવેલા પ્રત્યાર્પણ બિલનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જેને પગલે હાલ સરકારે બિલને સસ્પેન્ડ કરી દીધુ છે, જોકે સરકારના આ દાવાઓને વિરોધ પ્રદર્શન કરી રહેલા માનવ અધિકાર સંગઠનો માનવા તૈયાર નથી. પરીણામે બિલ સસ્પેન્ડ કરવાના દાવા વચ્ચે પણ બહુ જ મોટી સંખ્યામાં લોકોએ હોંગકોંગમાં […]
Continue Reading
