મોદી સરકાર બનશે તો જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવીશું : અમિત શાહ
બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો છે કે ફરી એકવખત કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બનવાની છે. તેમણે કહ્યું હતું કે દેશના કોઈપણ વિસ્તારમાં જાવ દરેક સ્થાને મોદી-મોદીના નારા લાગે છે. અમિત શાહે શિમલાના નાહનમાં રેલીને સંબોધિત કરતા કરતા કહ્યું હતું કે દેશમાં ફરીથી નરેન્દ્ર મોદીની સરકાર બનવી નક્કી છે. દેશ ફક્ત નરેન્દ્ર મોદીના હાથમાં […]
Continue Reading
