ઓરિસ્સાના વાવાઝોડા ને લઈને સુરત ના કાપડ ઉદ્યોગ નેકરોડનું નુકશાન

ઓરિસ્સા માં આવે વાવાઝોડા ને લીધે ભારે તબાહી થવા પામી છે તો બીજી તરફ આ વાવાઝોડાની અસર સુરત માં પણ વર્તાય રહી છે. સુરત ના કાપડ ઉદ્યોગ ને વાવાઝોડા ને લીધે કરોડો રૂપિયા નું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. પ્રતિદિન બંગાળ અને ઓરિસ્સા જતી 80 ટ્રકો ના પૈન્ડા થંભી ગયા છે ઓરિસ્સા તરફ જતા […]

Continue Reading

બંદૂકનો શોખ ભારે પડ્યો, ભૂલથી પોતાના જ પ્રાઇવેટ પાર્ટ પર ગોળી ચાલી

અમેરિકાના નેબ્રાસ્કામાં એક દર્દનાક દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ ભૂલથી પોતાના જ પ્રાઇવેટ પાર્ટ પર ગોળી ચલાવી દીધી. 32 વર્ષનો પીટર જેકોબસન ખરાબ હાલતમાં હોસ્પિટલ પહોંચ્યો, પરંતુ હવે તે ખતરાથી બહાર છે. પરંતુ તેના પર હથિયાર રાખવા સહીત બીજા પણ કેટલાક આરોપ લાગ્યા છે. ખિસ્સામાંથી બંદૂક પડી અને ગોળી ચાલી ગઈ પીટરે […]

Continue Reading

ઓડિશામાં પીએમ મોદી, નવીન બાબુએ ખુબ જ સારો પ્લાન કર્યો

ઓડિશામાં ચક્રવાતી તોફાન ફાની ઘ્વારા થયેલા નુક્શાનની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું. આપને જણાવી દઈએ કે ચક્રવાતી તોફાન ફાની ને કારણે રાજ્યમાં 34 લોકો માર્યા ગયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હવાઈ સર્વેક્ષણ પછી પીએમ મોદીએ તોફાનને ધ્યાનમાં રાખીને લોકોને રાહત અને સહાયતા આપવા માટે મુખ્યમંત્રી નવીન પટનાયકના વખાણ કર્યા […]

Continue Reading

અમેઠીમાં બૂથ કેપ્ચરિંગ: મહિલાને હાથ પકડીને જબરજસ્તી પંજા પર મતદાન કરાવાયું

સોમવારે લોકસભાની ચૂંટણીનું પાંચમાં તબક્કા માટે મતદાન શરૂ થઇ ગયું છે. પાંચમાં તબક્કામાં 7 રાજ્યોની 51 બેઠક પર મતદાન થઇ રહ્યું છે. આ તબક્કામાં કેટલીય આઇ પ્રોફાઇલ બેઠક સામેલ છે. તેમાં અમેઠી સૌથી હોટ બેઠક છે કારણકે આ બેઠક પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણીના મેદાન પર છે જ્યારે મોદી સરકારના મંત્રી સ્મૃતિ ઇરાની […]

Continue Reading

વારાણસી બેઠક પરથી ઉમેદવારી રદ્ કરવાના ચૂંટણી પંચના નિર્ણયને તેજબહાદુર યાદવે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

વારાણસીમાં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ઉમેદવારીપત્ર રદ્ કરવાના ચૂંટણી પંચના નિર્ણયને તેજ બહાદુર યાદવે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. બીએસએફના ભૂતપૂર્વ જવાન તેજ બહાદુર યાદવ પર જાણકારી છુપાવવાના આરોપમાં કાર્યવાહી કરતા ચૂંટણી પંચે તેમનું ઉમેદવારીપત્ર રદ્ કર્યું હતું. તેજબહાદુર યાદવે બીએસએફમાં સેવા આપતી વખતે ત્યાંના ખોરાક પર સવાલ ઉઠાવ્યા હતાં અને સેનાની વ્યવસ્થાને પડકારી હતી. તેજબહાદુરનો […]

Continue Reading

પાકિસ્તાને પોરબંદર અને ઓખાની 6 બોટ સાથે 30 માછીમારોનું અપહરણ કર્યું

પાકિસ્તન દ્વારા 30 ભારતીય માછીમારોનું તેમની 6 બોટ સાથે અપહરણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ આ માછીમારોનું અપહરણ કર્યું છે. પાકિસ્તાન મરિન સિક્યૂરિટી દ્વારા અપહરણ કરવામાં આવેલી બોટ પોરબંદર અને ઓખાની બોટનો સમાવેશ થાય છે. ફિશિંગ કરતી વેળાએ પાકિસ્તાન મરીન સિક્યૂરિટીએ આ બોટ અને માછીમારોનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

Continue Reading

રમઝાનમાં ભીખ માંગવા ટ્રાવેલ વિઝા પર દુબઈ જઈ રહ્યા છે લોકો, કમાય છે લાખો રૂપિયા!

દુબઈ પોલીસે એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે, એશિયાઈ દેશોના કેટલાએ ભિખારીઓની ધરપકડ કરવામાં આવી છે, જે ટ્રાવેલ વિઝા પર એક મહિના માટે અહીં આવે છે. તેમણે સંકેત આપ્યો કે, આ એશિયાઈ દેશોમાં ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લોકો સામેલ છે. રમઝાનના દિવસોમાં સંયુક્ત અરબ અમીરાતમાં ઘણી સારી ભીખ મળી જાય છે અને આજ […]

Continue Reading

CBSE ધોરણ-10નું 91.1% પરિણામ, 13 સ્ટુડન્ટને 499 માર્ક્સ, ટોપર્સમાં 7 દહેરાદૂનના

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE) ધોરણ 10ના પરિણામોને લઈને સતત સ્ટુડન્ટ્સના સસ્પેન્સનો હવે અંત આવ્યો છે. બોર્ડ ની પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. પરીક્ષા આપનારા 91.1% સ્ટુડન્ટે પરીક્ષામાં ક્વોલિફાય કર્યું છે. પહેલા નંબર પર 13 સ્ટુડન્ટ છે, બીજા નંબરે 25 અને ત્રીજા નંબરે 59 સ્ટુડન્ટ્સ છે. 499 માર્ક્સ મેળવનારા 13 […]

Continue Reading

ગુજરાત ATSની આ ચાર ‘લેડી સિંઘમ’એ કુખ્યાત આરોપીને કેવી રીતે દબોચી લીધો?

ગુજરાત એટીએસની ટીમે જૂનાગઢના કુખ્યાત આરોપી જુસાબ અલ્લારખાની ધરપકડ કરી હતી. સામાન્ય સંજોગમાં પુરૂષો પોલીસ અધિકારીઓને પણ પરસેવો છોડાવી દે તેવો કુખ્યાત આરોપીને ચાર વિરાંગના મહિલા અધિકારીઓએ કુખ્યાત આરોપીને ઘૂંટણિયે પાડી દીધો હતો. આરોપી રાજકોટ રૂરલમાં પટેલ યુવાનની હત્યાના ગુનામાં ફરાર હતો. એટીએસના મહિલા પીએસઆઇ એસ.કે.ઓડેદરા અને ટીમે બોટાદ નજીક દેવગઢ ગામના ડુંગરાળ વિસ્તારમાંથી કુખ્યાત […]

Continue Reading

અંકલેશ્વર નર્મદા માં તાણાયેલ 3 યુવાન પૈકી એક નો મૃતદેહ મળ્યો

ગતરોજ અંકલેશ્વરના બોરભાઠા વિસ્તાર માં નર્મદા નદીમાં 5 યુવાનો ન્હાવા પડ્યા હતા જેમાં અચાનક ભરતી આવી જતા 2 યુવાનો હેમખેમ કિનારે આવી ગયા હતા અને બાકી 3 યુવાની નર્મદાના ધસમસતા પુર માં તણાઈ ગયા હતા. મોડી રાત સુધી ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા ત્રણ યુવાનો ની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ યુવાનો ને શોધવામાં સફળતા […]

Continue Reading