કેસર – એલચી લસ્સી – સ્વાસ્થ્ય માટે લાભકારી

સામગ્રી : ઠંડું દહીં ર કપ કેસર ચપટીક મધ ૩ ચમચા લીલી એલચી ૬ દાણા કરકરો પાવડર બનાવવા માટે મિક્સ ડ્રાયફ્રૂટસ ર ચમચા ઝીણા કાપેલા બદામ-પિસ્તા-સજાવટ માટે બનાવવાની રીત : બદામ અને પિસ્તા સિવાય અન્ય તમામ સામગ્રી ગ્રાઈન્ડરમાં નાખીને સારી રીતે મેળવો. લસ્સીનો સ્વાદ ચાખો અને જરૂરત હોવા પર થોડુંક મધ નાખો. કેસર-એલચી લસ્સીને સર્વિંગ […]

Continue Reading

ભોજન સમયે વચ્ચે-વચ્ચે પાણી પીવું જોઈએ કે નહીં

ભોજન સમયે વચ્ચે-વચ્ચે પાણી પીવું જોઈએ જ્યારે કેટલાક લોકો કહે છે કે પાણી પીવું જોઈએ નહીં.પણ આયુર્વેદ માને છે કે ભોજન કરતા સમયે વચ્ચે પાણી પીવું જોઈએ નહીં કારણ કે ભોજન પેટમાં ટકવાથી પોષણ મળે છે પણ જો વચમાં તમે પાણી પીવામાં આવે તો તે ઝડપથી બહાર નીકળી જાય છે. ખાવાના સમયે પાણી પીવાથી તે […]

Continue Reading

લાંબુ જીવવા અને સારી સેક્સ લાઇફ માટે તમારું સિંગલ સ્ટેટસ આ વર્ષે બદલો

સ્ટેટિસ્ટિક્સ કહે છે કે, પરણેલા લોકો લાંબુ, ખુશહાલ અને આરોગ્યપ્રદ જીવન જીવે છે. જે લોકો પ્રેમમાં હોય છે તે કહે છે કે પ્રેમમાં હોવું સારું અને ખરાબ બન્ને છે. પણ આ બધાને જ કારણે સ્ટ્રેસ થાય છે. સારી મેરેજલાઇફ અને સારા સેક્સ માટે તમારે શાંત અને સ્ટેબલ લગ્ન જીવવની જરૂર છે. એક નવા સર્વે પ્રમાણે […]

Continue Reading

માતા-પિતા ચેતજો: બાળકોના મગજ માટે ખતરનાક છે પેકેજ્ડ ફ્રૂટ જ્યુસ

બજારમાં વેચાતા પેકેજ્ડ ફ્રૂટ જ્યુસમાં ખાંડની માત્રા ખૂબ જ વધારે હોય છે. આ ઉપરાંત આવા તૈયાર જ્યુસમાં પોષક તત્વોની પણ કમી હોય છે. તેથી દરેક માતા-પિતાએ પોતાના બાળકોને આવા ફ્રૂટ જ્યુસથી દૂર રાખવા જોઈએ. કન્ઝ્યુમર  રિપોર્ટ્સના એક અભ્યાસ અનુસાર, અમેરિકામાં વેચાતા ૪૫ ફેમસ બ્રાન્ડના ફ્રૂટ જ્યુસ પ્રોડક્ટ્સની તપાસ કરતા બધી જ પ્રોડક્ટ્સમાંથી કેડમિયમ, ઈનઑર્ગેનિક આર્સેનિક […]

Continue Reading

30 હકીકતો જે તમે તમારા વાળ વિશે જાણતા નથી

આપણી પાસે કેટલા વાળ છે?  સરેરાશ માનવીની પાસે તેમના માથા પર 1,00,000 થી 1,50,000 વાળ હોય છે તમારા વાળની તાકાત શું છે? એક વાળ 100 ગ્રામ જેટલો વજન ઉચકી સકે છે સાચે જ એટલે 1,00,000 વાળથી 1 ટન સુધી વજન ઉચકી શકાય છે ! છે ને બહુજ રસપ્રદ વાત? જાતિ કોઈ વાળનો ઉપયોગ કોઈપણના ડીએનએના […]

Continue Reading

ઉનાળામાં વજન ઘટાડવા પીવો ‘એપલ ટી’

સ્વસ્થ રહેવા માટે ગ્રીન ટી, આઇસ ટી વિશે આપે સાંભળ્યું હશે. પણ શું તમે ક્યારેય એપલ ટી વિશે સાંભળ્યું ચે. જી હાં સફરજનની ચા ન ફક્ત વજન ઘટાડે છે પણ સ્કિનને પણ એકદમ સ્વસ્થ રાખે છે. તેનો સ્વાદ પણ ઘણો જ મજેદાર છે. એટલે કે જો આપ ફિટનેસનું જતન કરો છો અને ગ્રીન ટી પીવો […]

Continue Reading

ઔષધીય હળદરના ઉપયોગથી પેટના કેન્સર સામે લડવામાં મદદ મળે છે

જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે, ઔષધીય માટે ઉપયોગમાં લેવાતી હળદરની મદદથી પેટના કેન્સરની સારવારમાં મદદ મળે છે. યુનિવર્સિટીના બાયોટેકનોલોજી વિભાગ દ્વારા હાથ ધરાયેલા સંશોધનમાં આ વાત જણાવવામાં આવી હતી. સંશોધનમાં જણાવવામાં આવ્યું હતું કે, હળદરમાં રહેલા તત્ત્વોના કારણે પેટના કેન્સરની સારવારમાં મદદ મળે છે. ઔષધીય હળદર દ્વારા પેટના […]

Continue Reading

સ્ટ્રોબેરી લસ્સી

સામગ્રી : દહીં ૧ કપ દૂધ ૧/ર કપ મધ ૬ ચમચા એલચી પાવડર ૧/૪ ચમચી સ્ટ્રોબેરી પ નંગ ફૂદીનાના પાન ૧૦ બરફ આવશ્યકતાનુસાર બનાવવાની રીત : સ્ટ્રોબેરી અને ફુદીના પાન સિવાય બધી સામગ્રીને બ્લેન્ડરમાં નાખીને લસ્સી તૈયાર કરી લો. લસ્સીનો ઘટ્ટપણાને ઓછું કરવા માટે તમે તેમાં આવશ્યકતાનુસાર દૂધ કે પાણી પણ મેળવી શકો છો. સર્વિંગ […]

Continue Reading

સુરતઃ માત્ર 10 જ દિવસમાં સ્વાઈન ફ્લૂના 100 કેસ શા માટે વધી ગયા?

સ્વાઈન ફ્લૂને આરોગ્ય વિભાગે ભલે સિઝનલ ફ્લૂ નામ આપી દીધું હોય પણ તેનાથી તેની ગંભીરતા ઓછી નથી થઈ ગઈ. જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે મહિનામાં જેટલા 101 દર્દીઓ નોંધાયા હતાં. એટલા બીજા 101 દર્દી છેલ્લા દસ જ દિવસમાં નોંધાયા છે. આરોગ્ય વિભાગે રોગથી બચવા માટેની માર્ગદર્શિકા પ્રેસ રિલિઝ સ્વરૂપે જારી કરીને ડોર ટુ ડોર સરવે શરૂ […]

Continue Reading

જેમાં ભજિયાં તળ્યાં એ જ તેલમાં ફરી શું તળી શકાય?

ભારતીયોની ખાણી-પીણીમાં તળેલી ચીજોનો બહુ દબદબો રહ્યો છે. ભલે હાર્ટના નિષ્ણાતો અને ડાયટિશ્યનો કહેતા હોય કે રોજનું ત્રણ-ચાર ચમચીથી વધુ તેલ ન લેવું જોઈએ એમ છતાં આપણને ભાવતી વાનગીઓમાં વડાપાંઉ, સમોસાં, ભજિયાં, પૂરી, સેવ, ગાંઠિયા, સકરપારા હંમેશાં મોખરે રહ્યાં છે. તેલથી ચપચપતી વાનગીઓને કારણે બૉડીમાં વધુ ઑઇલ જાય છે એ નુકસાન તો છે જ, પણ […]

Continue Reading