મોદી સરકારનો મોટો નિર્ણય, ગાંધી પરિવારની સુરક્ષા ઘટાડી
ગાંધી પરિવાર સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકારે ગાંધી પરિવારની સુરક્ષા ઘટાડવાની તૈયારી કરી રહી છે. સુત્રો પાસેથછી મળતી વિગતો અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે, ગાંધી પરિવાર પાસેથી SPG સુરક્ષાને હટાવી લેવામાં આવશે. હવે નવી વ્યવસ્થામાં SPGની જગ્યાએ Z+ સુરક્ષા આપવામાં આવશે. મોદી સરકારના આ નિર્ણય પર કોંગ્રેસે સખ્ત પ્રતિક્રિયા […]
Continue Reading
