વકીલોએ કાયદો નેવે મૂક્યો, જનતા, પત્રકારો, મહિલાઓ સાથે પણ ગેરવર્તૂંણક
દિલ્હીની તીસ હજારી કોર્ટમાં વકીલો અને દિલ્હી પોલીસ વચ્ચે થયેલી હિંસાના મામલે દેશની તમામ નિચલી અદાલતોમાં હડતાળ કરવામાં આવી હતી. આ દરમિયાન પણ વકીલોએ પોલીસ, જનતા અને મીડિયા કર્મચારીઓ સાથે ગેરવર્તૂંણક અને મારઝૂડ કરી હોવાના બનાવો સામે આવ્યા છે. હડતાળ પર ઉતરેલા વકીલોએ દિલ્હીના કડકડડૂમા કોર્ટ પાસે કારણ વગર જ એક બાઇક સવારને માર માર્યો […]
Continue Reading
