ભારતનો વિકાસ દર અપેક્ષાથી ઘણો નબળો પરંતુ ચીનથી ઘણો આગળઃ IMF

આંતરરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ દેશની અર્થવ્યવસ્થા વિશે મોટુ નિવેદન આપ્યુ છે. આઈએમએફ તરફથી ગુરુવારે કહેવામાં આવ્યુ છે કે દેશનો વિકાસ અપેક્ષા અનુસાર ઘણો નબળો છે. આના કારણ વિશે આઈએમએફ તરફથી કહેવામાં આવ્યુ છે કે કૉર્પોરેટ એન્ડ એન્વાયરમેન્ટ નિયમોમાં અનિશ્ચિતતા અને અમુક બેંકિંગ નાણાકીય કંપનીઓની નબળીના કારણે આ વિકાસ આટલો નબળો થયો છે. તમને જણાવી દઈએ […]

Continue Reading

ભાજપના ઉપ-મુખ્યમંત્રીનું અજીબો ગરીબ નિવેદન, ‘સારા રસ્તાઓ બનાવીએ તો અકસ્માત થાય છે’

ટ્રાફિક નિયમના ભંગ બદલ જંગી રકમનો દંડ લાદતાં પહેલા સરકારે રસ્તાઓ સુધારવા પડશે, પ્રજાની એવી માગ વચ્ચે સરકારનો બચાવ કરનાર કર્ણાટકના એક મંત્રી ગોવિંદ કરજોલે એવી વિચિત્ર વાત કહી હતી કે દેશના રસ્તાઓ સારા હોવાના કારણે માર્ગ અક્સમાતો થાય છે. જાહેર બાંધકામ વિભાગના મંત્રી એવા કરજોલે જાણેકે કંટાળીને આ નિવેદન કર્યું હશે, એવું મનાય છે. […]

Continue Reading

SBI ગ્રાહકોને બન્ને બાજુ મરો, રકમ ઉપાડવા પર તો ઠીક હવે જમા કરવા પર પણ લાગશે ચાર્જ

ભારતીય સ્ટેટ બેંક 1 ઓક્ટોબરથી તેના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. અત્યાર સુધી SBIના એટીએમ કાર્ડ દ્વારા બીજી બેંકમાંથી પાંચ કરતા વધુ વખત નાણાં ઉપાડવા પર સર્વિસ ટેક્સ વસૂલવામાં આવતો હતો. જો કે હવે મહિનામાં ત્રણ કરતા વધારે વખત રોકડ જમા કરાવવા પર વધારાની ફી ચૂકવવી પડશે. બેંકે તેની વેબસાઇટ પર એક પરિપત્ર બહાર […]

Continue Reading

HSRP નંબર પ્લેટ અને પીયુસી કઢાવવામાં આવી સરકારે રાહત,16 ઓક્ટોબર 2019 સુધીમાં લગાડી દેવા આદેશ

ગુજરાત સરકારે16 સપ્ટેમ્બરથી રાજ્યમાં નવા મોટર વહીકલ એક્ટ,2019 ને લાગુ કરવાનું છે. HSRP નંબર પ્લેટ લગાડવા મામલે રાજ્ય સરકારે ફરી એકવાર મુદતમાં વધારો કર્યો છે. 31મી ઓગસ્ટે મુદત પૂરી થઈ ગયા બાદ તેમાં વધારો નહોતો કર્યો પરંતુ આજે સરકારે HSRP નંબર પ્લેટ લગાવવા માટે 1 મહિનાની નાગરિકોને મુદત આપી છે. 16 ઓક્ટોબર સુધીમાં નંબર પ્લેટ […]

Continue Reading

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ડિસે. 2023 સુધી પુરો થશે, અમદાવાદ-મુંબઈનું ભાડું રૂ.3000 રહેશે

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી હાઇસ્પીડ બુલેટ ટ્રેનને લઈ આજે NHSRCL(નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.)ના ડાયરેકટર અચલ ખરેએ અમદાવાદમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનની કામગીરી શરૂ થઈ ગઈ છે. બુલેટ ટ્રેનના રૂટ પર નવસારી સહિત અન્ય જગ્યાએ જમીનને લઈ વિવાદ હતો એ દૂર થઈ રહ્યો છે. જમીન આપવાનો વિવાદ […]

Continue Reading

દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, રાહુલની બાદબાકી, ગિલને સ્થાન મળ્યું

દક્ષિણ આફ્રિકા સામેની 3 ટેસ્ટની સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર થઇ ગઈ છે. ટીમમાંથી આઉટ ઓફ ફોર્મ લોકેશ રાહુલની બાદબાકી થઇ છે, જયારે શુભમન ગિલને પહેલી વાર ઇન્ડિયન સ્ક્વોડમાં સ્થાન મળ્યું છે. તે સિવાય ભારતીય ટીમમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. ખરાબ ફોર્મના લીધે રાહુલ ટીમની બહાર થયો: રાહુલે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 2 ટેસ્ટમાં […]

Continue Reading

ચિદમ્બરમનો 74મો જન્મદિવસ તિહાડમાં પસાર થશે, ઘરનું ભોજન નહિ મળે, કોર્ટે કહ્યું- પક્ષપાત નહિ કરીએ

INX મીડિયા મામલામાં ઘેરાયેલા પી.ચિદમ્બરને દિલ્હી હાઇકોર્ટે તેમને ઘરનું ખાવાનું જેલમાં આપવાની પરવાનગી નથી આપી. તેમણે કહ્યું કે જેલમાં દરેક વ્યક્તિને એક સમાન ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોઇ સાથે પક્ષપાત નહિ કરવામાં આવે. કોર્ટમાં ચિદમ્બરમની નિયમિત જામીન અરજીની સુનવણી દરમિયાન કોર્ટે આ નિર્ણય આપ્યો હતો. કોર્ટે સીબીઆઇને જામીન અરજી પર એક અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ તૈયાર […]

Continue Reading

કુલભૂષણ જાધવ મામલે ભારત ફરીથી જશે ICJ, વિદેશ મંત્રાલયે જણાવ્યો પ્લાન

કુલભૂષણ જાધવ મામલે ભારત વિદેશ મંત્રાલયે પત્રકાર પરિષદ કરીને પોતાની વાત મૂકી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે ભારત કુલભૂષણ જાધવ મામલે ફરીથી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ પાસે જશે. તેમને જણાવ્યું હતું કે આઈસીઝે ફૂલ ઈમ્પલીમેંશન કરે. ગુરુવારના રોજ પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવને પાકિસ્તાનને બીજી વખત કોન્સ્યુલર એક્સેસ આપવા માટે ના […]

Continue Reading

વડાપ્રધાન મોદીએ કિસાન પેન્શન યોજનાનો આરંભ રાંચી ખાતે આરંભ કરાવ્યો

ઝારખંડના રાંચી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અહીંયા ખેડૂતો માટે એક મહત્વકાંક્ષી પેન્શન યોજનાનો આરંભ કરાવ્યો હતો. વડાપ્રધાન કિસાન પેશન્સ યોજના અંતર્ગત 18 થી 40 વર્ષના ખેડૂતો 60 વર્ષે પહોંચશે ત્યારે તેમને માસિક 3000 રુપિયાનું પેન્શન મળશે. આ યોજનામાં આગામી ત્રણ વર્ષ માટે 10,774 રુપિયા ખર્ચ કરાયો છે.તમામ નાના અને સીમાંત ખેડૂતો, હાલ જેમની […]

Continue Reading

ગુપ્તચર એજન્સીઓનો ઘટસ્ફોટ, POKમાં અનેક આતંકીઓ સક્રિય

પાકિસ્તાન કોઇ પણ સંજોગોમાં ભારતમાં આતંકીઓ ઘૂસાડવાની કોશીષ કરી રહ્યું છે. જેને પગલે સરહદે સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. જોકે આ બધી પરિસ્થિતિ વચ્ચે પણ કાશ્મીરમાં આતંકીઓ ઘૂસી ગયા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. જેને પગલે હાલ કાશ્મીરમાં મોટા પ્રમાણમાં તપાસ અભિયાન પણ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અતી સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં કેટલાક […]

Continue Reading