હવે ઉત્તરાખંડ સરકારે પણ ઘટાડ્યા ટ્રાફિક દંડ, 50 ટકા સુધીની આપી છૂટ

કેન્દ્ર સરકાર દ્વારા એક સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવેલા મોટર વ્હીકલ એક્ટ વિશે આખા દેશના અલગ અલગ રાજ્યોમાંથી વિરોધ શરૂ થઈ ગયો. ગુજરાત બાદ હવે આ એક્ટમાં ઉત્તરાખંડ સરકારે આંશિક સુધારો કર્યો છે. રાજ્ય સરકારે કેન્દ્રના નવા મોટર વ્હીકલ એક્ટના અમુક નિયમોની દંડ રકમમાં લગભગ 50 ટકાનો ઘટાડો કર્યો છે. આ તરફ કર્ણાટકના સીએમ કાર્યાલયે પણ […]

Continue Reading

આ દેશે પાકિસ્તાન પર એટલા બધા પ્રતિબંધ મુક્યા કે આતંકના આકાઓ કમરેથી વાકા વળી ગયા

આતંકીઓના આકા ગણાતા પાકિસ્તાન પર અમેરિકાએ વધુ એક ફટકાર લગાવી છે. અમેરિકાએ આતંકીઓની એક યાદી જાહેર કરી છે જેમાં પાકિસ્તાનના એક આતંકી સંગઠન તેહરિક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ને વૈશ્વિક આતંકી સંગઠન જાહેર કરી દીધુ છે. આ ઉપરાંત આશરે ૧૧ જેટલા આતંકીઓને વૈશ્વિક આતંકી જાહેર કર્યા છે. ૯/૧૧ની વરશી પૂર્વે જ અમેરિકા દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી […]

Continue Reading

ચિદમ્બરમના આગોતરા જામીન અંગે આજે થશે હાઈકોર્ટમાં સુનાવણી

આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની જામીનની અરજીને લઈને આજે દિલ્હી હાઈકોર્ટમાં નિર્ણય લેવામાં આવશે. ચિદમ્બરમે પોતાને ન્યાયિક હિરાસતમાં મોકલવાના નિર્ણયને ગેરકાયદેસર ઠેરવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ કેસમાં હાલ સુધી અન્ય કોઈ આરોપી પકડાયા નથી તો તેમને પણ જામીન મળી જવા જોઈએ. ઉલ્લેખનીય છે કે ચિદમ્બરમની પૂછપરછ પણ પૂર્ણ થઈ ચૂકી […]

Continue Reading

અમેરિકાએ ઈરાકમાં ISIS પર ઝીંક્યા અધધ 40 ટનના બોમ્બ, યુદ્ધ વિમાનોએ હવામાં જ ભર્યું ઈંધણ

અમેરિકાની એરફોર્સે ISIS નામના આતંકી સંગઠન વિરૂદ્ધ આકરી કાર્યવાહી હાથ ધરી છે. અમેરિકાએ આતંકી સંગ્તઠન વિરૂદ્ધ ઈરાકમાં કાર્યવાહી કરી છે. જેમાં નાનાસુના નહીં પણ 40 ટન લેઝર ગાઇડેડ બોમ્બ ઇરાક પાસેના કનાસ ટાપુ પર ફેંક્યા હતા. આ ટાપુ પર ISIS આતંકવાદીઓની ગતિવિધિઓ ચાલે છે. આ કાર્યવાહી જ્યારે ચાલુ હતી ત્યારે વચ્ચેજ હવામાં પ્લેનમાં ઈંધણ પૂરવામાં […]

Continue Reading

સરદાર સરોવર ડેમ ઐતિહાસિક સપાટીએ, ભરૂચમાંથી 4 હજાર લોકોનું સ્થળાંતર કરાયુ

સરદાર સરોવર ડેમ તેની ઐતિહાસીક સપાટીએ છે ત્યારે નર્મદા ડેમમાંથી પાણી છોડાઇ રહ્યું છે. જેથી ભરૂચના ગોલ્ડન બ્રીજ ખાતે નર્મદા નદીની જળ સપાટી ૩૧.૮૫ ફૂટ પર સ્થિર થઇ છે. જેથી ભરૂચ જિલ્લામાં કુલ ૬00 પરિવારના ૩૮૧૪ વ્યક્તિઓનું સ્થળાંતર કરાયુ છે. તો જિલ્લા વહીવટીતંત્રએ સહયોગ આપવાની સાથે અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરી છે..હાલમાં ઝાડેશ્વરથી શુકલતીર્થ […]

Continue Reading

MDH મસાલાના શોખીનો સાવધાન! રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

અમેરિકન રિટેલ માર્કેટમાં એક ડિસ્ટ્રીબ્યૂટરને પોતાની દુકાનમાં MDH મસાલાના ત્રણ લોટને સંપૂર્ણ રીતે હટાવવા પડ્યા છે. ખરેખ અમેરિકન ફુડ રેલ્યુલેટરે MDH કંપનીના સાંભર મસાલામાં ‘સાલ્મોનેલા’ નામના બેક્ટેરિયા મળી આવ્યા. યૂએસ ફુડ એન્ડ ડ્રગ ઓથોરિટી (USFDA)એ પોતાના આધિકારિક નિવેદનમાં કહ્યું છે કે, MDHની આ બ્રાન્ડને સર્ટિફાઇડ લેબમાં તપાસ કરી હતી. જે દરમિયાન સાલ્મોનેલા નામના બેક્ટેરિયા હોવાની […]

Continue Reading

7 વર્ષ સુધી કામ કરશે Chandrayaan 2નું ઓર્બિટર, ઈસરોએ કર્યો દાવો

ચંદ્ર પર વિક્રમ લેંડર પડી ગયું હોવાની ઘટના બન્યા બાદ વૈજ્ઞાનિકો સતત તેની સાથે સંપર્ક કરવા પ્રયત્ન કરી રહ્યા છે. વિક્રમ લેંડર સાથે સંપર્ક થઈ શકશે કે નહીં તે વિશે હાલ કંઈ જ કહી શકાય તેવી સ્થિતિ નથી. પરંતુ વૈજ્ઞાનિક અને ઈસરોના ચેરમેન ડો કે સિવનએ દાવો કર્યો છે કે ચંદ્રયાન 2નું ઓર્બિટર ચંદ્રની ચારે […]

Continue Reading

UNHRC સત્રમાં એક્ટિવિસ્ટ સેરિંગે ગિલગિટ-બાલ્ટિસ્તાનને ભારતનું અભિન્ન અંગ ગણાવ્યું

પાકિસ્તાન વિશ્વના દરેક મંચ પર કાશ્મીર મુદ્દો વાગોળી ભારત વિરુદ્ધ કુપ્રચારના પેંતરા કરી રહ્યું છે. જો કે હવે પરિસ્થિતિ એવી ઉદભવી છે કે, પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા ગિલગિટ-બાલ્ટિસ્તાન પણ તેની વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે અને વિશ્વ સમુદાયની આંખો ખોલવાનું કામ પણ કરી રહ્યા છે. જીનેવામાં ચાલી રહેલા સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની 42મી […]

Continue Reading

ટ્રાફિક નિયમ માત્ર આવક માટે નથી, લોકોનું જીવન બચાવવા માટે છે : ગડકરી

કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ નવા ટ્રાફિક નિયમો અંગે જણાવ્યું છે કે, આ લોકોના જીવન બચાવવાનો પ્રયાસ છે. રાજ્ય સરકારો દ્વારા દંડની રકમમાં ઘટાડો કરવાના નિર્ણય અંગે તેમણે જણાવ્યું છે કે, આ મુદ્દે મારે એટલું જ કહેવું છે કે દંડની રકમ રાજ્ય સરકારોને જ મળશે. રાજ્ય સરકાર દંડની રકમમાં ઘટાડો કરવા માગે છે તો તે […]

Continue Reading

ઉન્નાવ કેસ : પીડિતાનું ઈન કેમેરા નિવેદન લેવા એઈમ્સમાં અસ્થાયી કોર્ટ ઊભી કરાઈ

ઉન્નાવ રેપ પીડિતાનું નિવેદન નોંધવા માટે દિલ્હી સ્થિત એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં અસ્થાયી કોર્ટ ઊભી કરવામાં આવી છે. પીડિતાનું નિવેદન લેવા માટે ટ્રાયલ કોર્ટના જજ ધર્મેશ શર્મા એઈમ્સમાં પહોંચી ગયા છે. આ ઉપરાંત પીડિતા સાથે રેપના આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર અને તેના સહયોગી શશી સિંહને એઈમ્સના જય પ્રકાશ નારાયણ ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યા છે. થોડા […]

Continue Reading