અમેરિકામાં પોઝિટિવ કેસ છ લાખની નજીક; મહામારીના કવરેજને લઈને ટ્રમ્પ ભડક્યા; CBS ચેનલની રિપોર્ટરને જુઠ્ઠી કહી
વિશ્વભરમાં કોરોના વાઈરસના 19.25 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. 1.20 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 4.45 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. ચીન વિશ્વના વિવિધ દેશમાં કોરોનાનો ભોગ બનેલલા પોતાના 1464 નાગરિકોને પરત લાવ્યું છે. અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા છ લાખની નજીક અમેરિકામાં અત્યાર સુધીમાં 5 લાખ 87 હજાર પોઝિટિવ કેસ નોંધાયા છે અને […]
Continue Reading
