કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોટી ભેટ આપી છે. કેબિનેટની બેઠકમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથૃથા(ડીએ)માં ચાર ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે.  કેબિનેટ બેઠક પછી માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે બેઠકમાં છ મહત્ત્વૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં યસ બેંકના રિસ્ટ્રકચર યોજનાને મંજૂરી, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના ડીએમાં ચાર […]

Continue Reading

કેન્દ્રે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં રૂ. 3નો વધારો ઝીંક્યો

સામાન્ય પ્રજા માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ તેમજ ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટરે રૂ.3નો વધારો ઝીંક્યો છે. એક્સાઈઝ ડ્યુટીમાં વધારાને પગલે આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધાશે. આંતરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડાની સામે ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલમાં રાહતને બદલે સરકારે વધુ ફાયદાનો લાભ ઉઠાવવા માટે એક્સાઈઝ ડ્યુટી વધારી દીધી છે. […]

Continue Reading

આજથી પોણું ભારત ‘બંધ’: કોરોનાના કારણે ભારતમાં બેના મોત, કુલ 82 ચેપગ્રસ્ત

ચીનથી આવેલા કોરોના વાયરસની બીમારીને પગલે ભારતમાં બે મોતની પુષ્ટિ અને 82 ચેપગ્રસ્તોની જાહેરાત પછી દેશની વિવિધ સરકારો શુક્રવારે હરકતમાં આવી ગઈ હતી અને અનેક રાજ્યોએ તકેદારીરૂપે સ્કૂલો, કોલેજો, જિમ, જાહેર સમારંભો, મોલ્સ, મલ્ટીપ્લેક્સીસ અને સ્વીમીંગ પુલ્સ સહિતનાં ભીડ એકઠી થતી હોય તેવાં સ્થળો પર પાબંદી લાદી દીધી છે.  શુક્રવારે દિલ્હીમાં 69 વર્ષની એક મહિલાનું […]

Continue Reading

કોરોનાના પગલે CBSE સ્કૂલમાં નવું સત્ર સ્થગિત

કોરોના ઈફેક્ટ અમદાવાદની સ્કૂલો સુધી પહોંચી છે અને આગામી દિવસોમાં શહેરની CBSE સ્કૂલોમાં શરૂ થનારા નવા શૈક્ષણિક સત્રને હાલ પૂરતું સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની અનેક CBSE સ્કૂલમાં માર્ચ મહિનાથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવાનો હતો. પરંતુ આ સ્કૂલોએ હાલ પૂરતું નવું સત્ર શરૂ ન કરવાનું નક્કી કર્યું છે. આમ, માર્ચ દરમિયાન શહેરની […]

Continue Reading

કોરોના ઈફેક્ટ: ICCએ ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ વન-ડે સીરિઝ રદ કરી

કોરોના વાયરસના હાહાકારને પગલે રમત ક્ષેત્રે પણ અનેક ટૂર્નામેન્ટોના આયોજન રદ કરવાની આયોજકોને ફરજ પડી રહી છે. બીસીસીઆઈએ આઈપીએલનું આયોજન 15 એપ્રિલ સુધી મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે તેમજ આઈસીસીએ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વન-ડે સીરિઝ રદ કરી દીધી છે. આઈસીસીએ કોરોના વાયરસના વધી રહેલા જોખમને પગલે હાલમાં રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચેપલ-હેડલી વન-ડે […]

Continue Reading

કોરોના વાયરસને ગંભીરતાથી નથી લઈ રહી સરકાર, બરબાદ થઈ જશે અર્થવ્યવસ્થાઃ રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાયરસ માટે સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે કોરોના વાયરસ લોકો અને અર્થવ્યવસ્થા માટે ઘણો ગંભીર ખતરો છે. સરકાર આને બિલકુલ ગંભીરતાથી નથી લઈ રહી. સમયે પગલા લેવા ઘણા જરૂરી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ, કોરોના વાયરસ એક મોટી સમસ્યા છે, મુશ્કેલીને ઈગ્નોર કરવી આનો ઉપાય […]

Continue Reading

જમ્મુ-કાશ્મીર: ફારુક અબ્દુલ્લાની કસ્ટડીનો અંત, આદેશ જારી

જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે ભૂતપૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાની કસ્ટડી સમાપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ગયા વર્ષે 5 ઓગસ્ટે ફારૂક અબ્દુલ્લાની અટકાયત કરવામાં આવી હતી. અબ્દુલ્લા છેલ્લા આઠ મહિનાથી કસ્ટડીમાં છે. જમ્મુ-કાશ્મીરના ગૃહ વિભાગે શુક્રવારે તેમની અટકાયત સમાપ્ત કરવાના આદેશો જારી કર્યા છે. જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ (આયોજન) રોહિત કંસલે આ માહિતી આપી છે. જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે શુક્રવારે ફારૂક અબ્દુલ્લા […]

Continue Reading

ઇરાનમાં ફુટબૉલ ગ્રાઉન્ડ જેટલા મોટા વિસ્તારમાં ખોદાઇ કબરો

ઇરાનમાં પરિસ્થિતિ બહુ વિચિત્ર થઇ છે. આઘાત લાગે તેવી વાત એ છે કે ઇરાનમાં તહેરાન પાસેના એક શહેર પાસે મોટી સંખ્યામાં કબરો ખોદાઇ ચુકી છે. આ ઘટનાને લગતાં અનેક વીડિયોઝ સોશ્યલ મીડિયા પર ફરી રહ્યાં છે. લોકો ઇરાનની સરકારને સવાલ કરી રહ્યાં છે કે ઇરાનમાં જેટલા લોકો COVID-19 પૉઝિટીવ આવ્યા છે અને જેમની સારવાર ચાલી […]

Continue Reading

કોરાનાનો ચેપ લાગ્યા પછી 68 હજારથી વધારે દરદી સાજા થયા છે!

કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, એ સાથે તકેદારીના પગલાંને કારણે કાબુમાં પણ આવી રહ્યો છે. હાલની સ્થિતિ પ્રમાણે તેને ફેલાતો અટકાવવો મુશ્કેલ બન્યો છે. પરંતુ કોરોનાનો ચેપ જણાયો હોય એ પછી સાજા થયા હોય એવા દરદીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. પરિણામે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 68,670 દરદી કોરોના થયા પછી સાજા થઈ ગયા છે. […]

Continue Reading

Goldમાં આવ્યો અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો, સીધો આટલા હજારનો થયો ઘટાડો

ચીનના ઘાતક કોરોના વાયરસનો વ્યાપ વિશ્વના વિવિધ દેશોમાં ફેલાતાં વૈશ્વિક અર્થતંત્ર પર તેની નોંધપાત્ર માઠી અસર પડશે એવી ગણતરી વચ્ચે વૈશ્વિક સ્તરે આજે અમેરિકા, યુરોપ તથા એશિયાના શેરબજારો તૂટી રહ્યા હતા ત્યારે વિશ્વબજારમાં સોના તથા ક્રૂડતેલના ભાવમાં પણ મોટા ગાબડા પડયાના નિર્દેશો મળ્યા હતા. સોનાના ભાવ વિશ્વબજારમાં ઔંશના જે બુધવારે1671થી 1672 ડોલર રહ્યા હતા તે […]

Continue Reading