વાર્ષિક બે લાખની આવક ધરાવતા પરિવારોને માત્ર 1000 ડિપોઝિટમાં PNG ગેસ જોડાણ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના CNG વાહન ધારકો-ચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તેવા ઉદાત હેતુથી ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા CNG પંપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે હાલ CNG વાહન ચાલકોને CNG માટે ફિલીંગ સ્ટેશન- પંપ ઉપર લાઇનમાં ઊભા રહેવું પડે છે તેમાંથી આ […]
Continue Reading
