પાકિસ્તાનના ગ્વાદરમાં 5 સ્ટાર હોટલમાં આતંકી હુમલો, એકનું મોત
પાકિસ્તાનના ગ્વાદર શહેરમાં આવેલી એક ફાઇવ સ્ટાર હોટલમાં આતંકવાદી હુમલો થયો છે. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ સાંજે ચાર વાગ્યે અને પચાસ મિનિટે ગોળીબાદ શરૂ થયો છે. મોટા ભાગના લોકોને હોટલમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હોવાનો અહેવાલ છે. આ હુમલામાં હોટલના મહેમાનોને બચાવા જતા સમયે થયેલા ગોળીબારમાં એક સુરક્ષાકર્મીનું મોત નીપજ્યું છે. ગ્વાદરમાં આવેલી ફાઇવ […]
Continue Reading
