Fani Cyclone: ઓડિશામાં 12 અને બાંગ્લાદેશમાં 5 લોકોનાં મૃત્યુ, મોટા પાયે નુકસાન
સમાચાર સંસ્થા રૉઇટર્સના જણાવ્યા મુજબ ઓડિશામાં ફોની વાવાઝોડામાં અત્યાર સુધી 12 લોકોનાં મૃત્યુ થયા છે જ્યારે બાંગ્લાદેશમાં 5 લોકોનાં મૃત્યુ થયા છે. જોકે, હિન્દુસ્તાન ટાઇમ્સ અખબાર 16 લોકોનાં મૃત્યુ થયા હોવાનું જણાવે છે. અખબારના કહેવા મુજબ સત્તાધિકારીઓ માને છે કે આ આંકડો હજી વધી શકે છે. ઘણાં એવા વિસ્તારો છે જ્યાં બચાવ ટુકડીઓ નુકસાનના આકલન માટે હજી […]
Continue Reading
