ફટકો! 20 વર્ષમાં પહેલીવાર Direct Tax Collectionમાં આવી શકે છે મોટો ઘટાડો

ભારતમાં આર્થિક મંદી અને ગત વર્ષે Corporate Taxમાં ઘટાડા કર્યા પછી ચાલુ નાણાકીય વર્ષમાં Direct Tax Collection વિતેલા 20 વર્ષમાં પહેલીવાર ઘટે એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રોયટર્સના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં Direct Tax Collectionનું અનુમાન 13.5 લાખ કરોડ રુપિયા અંદાજવામાં આવ્યું હતું જે ગત નાણાકીય વર્ષની સરખામણીએ […]

Continue Reading

ઈસરો ભવિષ્યમાં ચંદ્ર પર અવકાશ યાત્રીને મોકલશે : કે સિવન

ઈસરો ભવિષ્યમાં ચંદ્રની સપાટી પર અવકાશ યાત્રીને પણ મોકલશે. બુધવારના રોજ ઈસરો ચીફ સિવનને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ઈસરો ચંદ્રની સપાટી પર અવકાશ યાત્રી મોકલવાનો વિચાર કરી રહ્યું છે? તો તેના જવાબમાં તેમણે જણાવ્યું કે અમે ભવિષ્યમાં જરૂરથી અવકાશ યાત્રીઓને ચંદ્ર પર મોકલીશું, પરંતુ હાલ અમે તેના પર કોઈ કામ કરી રહ્યા નથી. અત્યારે […]

Continue Reading

ચીનના કોરોના વાયરસથી વિશ્વભરમાં હાહાકાર, મૃત્યુઆંક 9એ પહોંચ્યો

ચીનમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 9 લોકોના મોત થતા વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. ચીનના હેલ્થ કમીશને મંગળવારે જણાવ્યું હતું કે, દેશમાં 440 લોકો કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. ત્યાંજ ભારતીય ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને કોચી એરપોર્ટને ચીનથી આવનારા પ્રવાસીઓના થર્મલ સ્ક્રીનિંગ કરવાના આદેશ આપ્યા છે. વિશ્વ […]

Continue Reading

હું પાકિસ્તાનની મુલાકાત લેવાનો નથી: ઇમરાનની હાજરીમાં ટ્રમ્પની જાહેરાત

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની હાજરીમાં મિડિયા સમક્ષ એવી સ્પષ્ટતા કરી હતી કે ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાત હું લઉં ત્યારબાદ પાકિસ્તાન જવાનો નથી. એ સાંભળતાંજ ઇમરાન ખાનનો ચહેરો વીલેા પડી ગયો હતો. પોતે ભારતની મુલાકાત લેવાના છે એેવી ટ્રમ્પની જાહેરાત થઇ ત્યારથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતું. ભારત સુધી આવીને અમેરિકી […]

Continue Reading

સાઉદીના ક્રાઉનપ્રિન્સ સલમાને એમેઝોનના માલિક બેજોસનો ફોન હેક કર્યો; તેમની સરકારે કહ્યું- આ સમાચાર ખોટા છે

સાઉદી અરબે એ તમામ રિપોર્ટ્સને ફગાવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, 2018માં ક્રાઉન પ્રિન્સ સલમાને એક વોટ્સએપ મેસેજ દ્વારા એમેઝોનના માલિક જેફ બેજોસનો ફોન હેક કરી લીધો હતો. સાઉદી શાસને કહ્યું કે, આ સમાચાર ખોટા છે. અમે આ દાવા વિરુદ્ધ તપાસની માંગ કરીએ છીએ, જેથી તમામ તર્કને યોગ્ય રીતે રજુ કરી શકાય. કેવી રીતે […]

Continue Reading

સુપ્રીમ કોર્ટે નાગરિકતા કાયદા પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કર્યો, કેન્દ્ર પાસે 144 અરજીઓ અંગે 4 સપ્તાહમાં જવાબ માંગ્યો

નાગરિકતા સંશોધન કાયદો (CAA) વિશે દાખલ 144 અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ચીફ જસ્ટિલ એસએ બોબડે, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું કે, આ મામલે કેન્દ્ર સરકારનો પક્ષ પણ સાંભળવામાં આવશે. બંને પક્ષને સાંભળી ન લઈએ ત્યાં સુધી કાયદા પર પ્રતિબંધ ન લગાવી […]

Continue Reading

વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન મોદી-ટ્રમ્પના હસ્તે

શહેરનું મોટેરા સ્ટેડિયમ છેલ્લા સાડા ત્રણ દાયકાથી  વિવિધ વર્લ્ડ રેકોર્ડ માટે જાણીતું હતું અને હવે તેનું પુનઃનિર્માણનું કાર્ય પૂર્ણતાને આરે છે ત્યારે સવા લાખ પ્રેક્ષકોને સમાવવાની ક્ષમતા ધરાવતા સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમનું ઉદઘાટન પણ ભવ્ય રીતે થવા જઈ રહ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તે ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં વિશ્વના આ […]

Continue Reading

ગમે તેટલો વિરોધ કરો, નાગરિકતા સંશોધન કાયદો પરત નહીં લેવાય : શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદો (સીએએ)ના સમર્થનમાં ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં એક જાહેરસભા યોજી હતી. આ સભામાં તેમણે ભાષણની શરૂઆત ‘ભારત માતા કી જય’ના સૂત્રો સાથે કરી હતી. સભામાં અમિત શાહે સમાજવાદી પાર્ટી (સપા), કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી (બસપા), તૃમણૂલ કોંગ્રેસ (ટીએમસી)ને નાગરિકતા કાયદાને લઈને થઈ રહેલી હિંસા બદલ જવાબદાર ઠેરવ્યા હતા. ગૃહ […]

Continue Reading

ટેરર ફન્ડિંગ સાથે સંકળાયેલું રેલવે ઇ-ટિકિટ કૌભાંડ ઝડપાયુ, માસ્ટરમાઇન્ડ બોમ્બ વિસ્ફોટનો આરોપી હોવાની આશંકા: RPF

ભારતમાં ટેરર ફન્ડિંગ કેટલી હદ સુધી તેના મૂળિયા જમાવી ચૂક્યુ છે તેનો અંદાજો તાજેતરના ઇ-ટિકિટિંગ રૈકેટ પરથી આવી શકે એમ છે. રેલવે સુરક્ષા દળ (આરપીએફ) દ્વારા મોટુ ઇ-ટિકિટિંગ રૈકેટનો ખુલાસો કરવામાં આવ્યો છે, જેના લિન્ક દુબઇ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાઇ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.  RPF ડાયરેક્ટર જનરલ અરુણ કુમારે આ અંગે માહિતી આપતા […]

Continue Reading

ચીનમાં 6ના મોત, ત્યાંથી ભારત આવતા પ્રવાસીઓની એરપોર્ટ પર તપાસ થશે, ક્રૂ મેમ્બર પણ ફ્લાઇટમાં જાણકારી માંગશે

SARS જેવા કોરોના વાયરસની ચપેટમાં અત્યાર સુધી ચીનના 300 લોકો આવી ચૂક્યાં છે. ચીનના હેલ્થ કમિશને મંગળવારે જણાવ્યું કે અત્યાર સુધી આ રહસ્યમય વાયરસના લીધે 6 લોકોનું મોત થઇ ચૂક્યું છે. 80 નવા કેસ સામે આવ્યા છે. વુહાન શહેર આ વાયરસના લીધે સૌથી વધારે પ્રભાવિત છે. ભારતમાં કોલકાતા, દિલ્હી અને મુંબઈના એરપોર્ટ પર વુહાનથી આવનારા […]

Continue Reading