કોમેડિયન કલાકારે ત્રણ મહિના જેલની સજા ભોગવી શરૂ કર્યું ફિલ્મનું શૂટિંગ
ત્રણ મહિનાની સજા ભોગવીને બહાર આવેલા કોમેડિયન રાજપાલ યાદવ અભિનય માટે તૈયાર છે. રાજપાલે આગામી ફિલ્મ્સ ‘કુલી નંબર 1’, ‘બોલે ચૂડિયાં’, ‘ટાઇમ ટૂ ડાન્સ’ માટે કામ પણ શરૂ કરી દીધું છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં અભિનેતાએ સિનેમાના પરિવર્તનની ચર્ચા કરી હતી અને ફિલ્મો વિશે પણ જણાવ્યું હતું. રાજપાલને ગત વર્ષે નવેમ્બરમાં 5 કરોડની લોન ભરપાઇ નહીં […]
Continue Reading
