હાર્દિક પટેલે ટ્વિટર પરથી હટાવ્યો ‘બેરોજગાર’ શબ્દ

12 માર્ચના રોજ કોંગ્રેસનો હાથ પકડનાર પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના પૂર્વ નેતા હાર્દિક પટેલે હેલીકોપ્ટરમાં તેમની સેલ્ફી અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અને તેની ટીકા થયા બાદ પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી પોતાના નામ આગળ લાગેલો ‘બેરોજગાર’ શબ્દ આજે હટાવી લીધો છે. તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલે ભાજપમાં ‘મે ભી ચોકીદાર’ અભિયાનના […]

Continue Reading

એવા સ્મશાન બનાવીશ કે મરવાની ઈચ્છા થશે: કોંગ્રેસ એમએલએ

ગુરુવારે લોકસભા ચૂંટણી માટે દેશભરમાં બીજા તબક્કાનું મતદાન થયું. ચૂંટણી માટે બધા જ રાજનૈતિક દળોએ જોર લગાવી દીધું. એવી સ્થિતિમાં કેટલાક ઉમેદવારો જનતાને એવા વચનો આપી રહ્યા છે, જે સાંભળીને જ ગભરામણ છૂટી જાય. કોંગ્રેસ વિધાયક અમરિંદર સિંહ રાજા વરિંગ ઘ્વારા અજીબ વચન આપવામાં આવ્યું છે. આ નિવેદન સ્મશાન ઘાટની સજાવટ અંગે આપવામાં આવ્યું છે. […]

Continue Reading

દિલ્હીમાં ભાજપના વડામથકે પત્રકાર પરિષદમાં જીવીએલ નરસિંહ રાવ પર ચપ્પલ ફેંકાયું

દિલ્હી ખાતે આવેલા ભાજપના મુખ્ય કાર્યાલયમાં ગુરુવારે બપોરે પાર્ટીના પ્રવક્તા જીવીએલ નરસિંહ રાવ પર ચપ્પલ ફેંકવાની ઘટના બની હતી. ચપ્પલ ફેંકનારી વ્યક્તિને પોલીસે કસ્ટડીમાં લીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ભાજપના મુખ્ય કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારોને સંબોધી રહેલા ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવ પર એક વ્યક્તિએ ચપ્પલ ફેંક્યું હતું. જાણવા મળ્યા […]

Continue Reading

પિતરાઈ ભાઈ વરુણ ગાંધીએ કહ્યું- રાહુલ 20 વર્ષ સુધી વડાપ્રધાન નહીં બની શકે

રાજકીય ગલીઓમાંથી પીએમ મોદીના મનમાં ફરી સ્થાન મેળવવા માટે વરુણ ગાંધી દરેક પ્રયાસો કરી રહ્યા છે. વરુણ ગાંધી તેમના પિતરાઈ ભાઈ-બહેન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ટીકાઓ કરવાથી દુર રહે છે. પરંતુ તાજેતરમાં જ તેમણે કહ્યું હતું કે, રાહુલ મોદી સાથેના મુકાબલામાં જીતી નહીં શકે. સાથે જ કહ્યું કે, દાયકાઓ સુધી રાહુલ ગાંધી વડાપ્રધાન નહીં […]

Continue Reading

સુરેન્દ્રનગરની સભામાં ચાલુ ભાષણે હાર્દિક પટેલને થપ્પડ પડી, સ્થાનિકોએ યુવકને બેરહેમીથી માર માર્યો

વઢવાણના બલદાણા ગામે આજે સવારે યોજાયેલી કોંગ્રેસની જનઆક્રોશ સભામાં હાર્દિક પટેલને લાફાવાળી થઈ હતી. જેમાં એક અજાણ્યા યુવક હાર્દિક પટેલ પર તમાચો મારી દેતા હોબાળો મચી ગયો હતો. ઘટના બાદ સ્થાનિક મહિલાઓ અને ગ્રામજનોએ લાફો મારનાર યુવકને બરેહમીથી માર માર્યો હતો. હાર્દિક જ્યારે સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યો હતો ત્યારે એક શખ્સ સ્ટેજ પર ચડી […]

Continue Reading

જૂનાગઢના વંથલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રેશમા પટેલ પર કેમ કરાયો હુમલો

હાલ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ચાર વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવાની છે. સૌરાષ્ટ્રના માણાવદર બેઠક પરથી NCPમાંથી રેશમા પટેલે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. આજે જૂનાગઢના વંથલીમાં રેશમા પટેલ પ્રચાર કરી રહી હતી તે દરમિયાન તેની પર નિર્લજ્જ હુમલો કરવામાં આવ્યો […]

Continue Reading

સુરેન્દ્રનગર : ચાલુ સભામાં વ્યક્તિએ હાર્દિક પટેલને માર્યો તમાચો

ગુજરાતમાં 23મી એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજવા જઈ રહ્યું છે ત્યારે હાલ ઠેરઠેર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન સુરેન્દ્રનગર બેઠક માટે પ્રચાર કરી રહેલા હાર્દિક પટેલને કડવો અનુભવ થયો છે. હાર્દિક પટેલ સ્ટેજ પર ભાષણ આપી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ તેને તમાચો મારી દીધો હતો. જે બાદમાં હાર્દિકની સભામાં મારામારી […]

Continue Reading

ભૂલથી કમળનું બટન દબાઈ ગયું તો બહાર નીકળીને આંગળી કાપી નાખી, આને કહેવાય કટ્ટર ભાજપ વિરોધી!

ઉતાવળમાં મતદાન દરમિયાન પ્રિય ઉમેદવારની જગ્યાએ ભાજપના બટનને દબાવી દીધું પછી એ યુવાને પોતાને એક બીએસપી સમર્થક બતાવીને પોતાની આંગળીની આંગળી કાપી નાખી હતી. પરિવારે સારવાર માટે યુવાનને હૉસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં ડૉક્ટરે સારવાર પછી તેમને ઘરે મોકલી દીધો છે. માહિતી અનુસાર કોવાવાલી વિસ્તારના અબ્દુલ્લાપુર હુલાસન ગામના પવનકુમાર (24) બીએસપીના ટેકેદાર છે. ગુરુવારે તેઓ મત […]

Continue Reading

મમતા માટે પ્રચાર કરી રહેલા અભિનેતાને ‘ભારત છોડો’ની નોટિસ ફટકારવામાં આવી

પશ્વિમ બંગાળમાં ચૂંટણી રેલીમાં ભાગ લેનારા બાંગ્લાદેશી અભિનેતા ગાજી અબ્દુલ નૂરને તરત જ ભારત છોડીને જતા રહેવા માટે કહેવામાં આવ્યુ હતુ. ફિરદોસ અહમદ બાદ નૂર બીજા બાંગ્લાદેશી અભિનેતા છે. જેને ભારત છોડવાની નોટિસ આપવામાં આવી હતી. વીઝાની અવધિ પુરી થયા છતાં નુર ભારતમાં રોકાયા હતા. ગૃહ મંત્રાલયનાં એક અધિકારીએ જણાવ્યુ હતુ કે વીઝા નિયમોની વિરુદ્ધ […]

Continue Reading

56 ઇંચની છાતી રાક્ષસ કે ખચ્ચરની હોય, માણસની ના હોય: સી.જે ચાવડા

સીજે ચાવડાએ કહ્યું કે, હું સરદાર પટેલ અને ગાંધીજીની વિરાસત છે એવી પાર્ટીમાંથી આવું છું. હું ડોકટર છું એ કટર છે. 56 ઈંચની છાતીની વાતો કરો છો તમે, આ 56 ઈંચની છાતી ખચ્ચરની હોય છે અને જો હોય તો એ માણસ ના હોય અથવા તો રાક્ષસની હોય છે.

Continue Reading