રાજકોટ: ‘તારા વગર મારી જિંદગી અધૂરી’ કહી એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા ઝીંક્યા

ગુજરાત

રાજકોટના ધરારમાં એક પાગલ પ્રેમીએ તેની પ્રેમિકાને છરીના ઘા મારી દીધા હોવાની ઘટના સામે આવી છે.પ્રેમીકાને છરી માર્યા બાદ તેણે પોતે પણ પોતાને છરીના ઘા માર્યા.

  • રાજકોટ માં ધરાર પ્રેમી એ પ્રેમિકા ને મારી છરી
  • રાજકોટ જિલ્લા ના લોધિકા GIDC ની ઘટના
  • ધરાર પ્રેમીએ યુવતી ને છરી મારી અને પછી પોતે પણ છરી મારી
  • વિક્રમ પાંડેશર દ્વારા યુવતી ને લગ્ન કરવા નું કહેતા યુવતીએ ના પાડી
  • અને વિક્રમે યુવતી ને ગળા માં છરી મારી અનેં પોતે પણ ગળામાં છરી મારી
  • હાલ બને રાજકોટ સિવિલ હોસ્પિટલ માં સારવાર હેઠળ
  • તારા વગર મારી જિંદગી અધૂરી કહી મારી છરી

સાઈકો પ્રેમી વિક્રમને તેની પ્રેમીકાએ લગ્ન માટે ના પાડી .જેથી તેણે યુવતીના ગળાના ભાગે છરી મારી અને બાદમાં પોતે પણ ગળાના ભાગે તેણે છરી મારી હતી.હાલ બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.