બાથટબમાં ટીવીની ડાયને કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

ફિલ્મ જગત

મોનાલીસાના આ લુકને જોઇને તમે પણ તેમના દીવાના બની જશો. મોનાલીસાની આ તસ્વીરો સોશિયલ સાઈટ પર ખુબ વાયર થઈ રહી છે. ચાહકો તેમની આ તસ્વીરોને ખુબ પસંદ કરી રહ્યા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો તેમને ભોજપુરી ફિલ્મોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. મોનાલીસા રિયાલીટી શો ‘બીગ બોસની સીઝન ૧૦’ માં જોવા મળી ચુકી છે. આ શોએ તેમને હિન્દી સિનેમામાં સારી ઓળખાણ અપાવી હતી. તેના સિવાય તે પતિ વિક્રાંત સિંહ રાજપૂત સાથે ‘નચ બલીએ ૮’ માં જોવા મળી ચુકી છે. મોનાલીસા આ દિવસોમાં સીરીયલ ‘નજર’ માં પોતાનું એક્ટિંગ ટેલેન્ટ દેખાડી રહી છે. તે સીરીયલમાં એક ‘ડાયન’ ના રોલમાં છે.