વિંગ કમાન્ડર અભિનંદનનો રોલ કરવાની અક્ષય કુમારની ઈચ્છા

ફિલ્મ જગત

બોલીવુડના ખેલાડી કુમાર અક્ષય કુમારને વિંગ કમાન્ડર અભિનનદના રોલ ભજવવાની ઈચ્છા છે. પુલવામા ટેરર એટેક, એયર સ્ટ્રાઇક અને વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની જોશ-ઝનૂનની કનિદૈ લાકિઅ કહાની સિલ્વર સ્ક્રીન પર રજૂ કરવાં માટે અનેક નિર્દેશકો અને નિર્માતાઓ રજીસ્ટર્ડ કરવા બેઠા છે. બોલીવુડના અનેક કલાકારો આ વિષય પર ફિલ્મમાં કનિદૈ લાકિઅ કામ કરવા અકિલા માંગે છે. આ પહેલા જોન અબ્રાહમે દેશના આ અસલી હીરો પર બનનાર ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કટી હતી અને હવે બોલીવુડના કનિદૈ લાકિઅ ખેલાડી કુમાર અક્ષય કુમાર પન દેશના હીરો પણ બનનાર ફિલ્મમાં કામ કરવાઈ ઈચ્છા વ્યક્ત કરી છે.