બિગબૉસ 9 ની કંટેસ્ટન્ટ અને મંદાના કરીમી સોશિયલ મીડિયામાં તેની બોલ્ડ તસવીરો પોસ્ટ કરી ચર્ચામાં રહે છે, મંદાનાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામામ બહુ વાયરલ રહે છે. તાજેતરમાં જ મંદાનાએ એક નવી ટૉપલેસ તસવીર પોસ્ટ કરી છે, જેણે સોશિયલ મીડિયામાં હંગામો કરી દીધો છે. મંદનાએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ ટૉપલેસ તસવીર શેર કરી છે. જે ઈન્ટરનેટ પર ફટાફટ વાયરલ બની રહી છે, મંદાના આ તસવીરમાં બેડ પર ઊંઘેલી છે અને કેમેરા સામે પોઝ આપે છે. આ પહેલાં પણ ઘણી વાર મંદાનાના બીકિની ફોટોઝથી હોબાળો થઈ ચૂક્યો છે, પરંતુ મંદાના કોઇની વાતો કાને દેતી નથી. તે તેનો બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. બિગ બૉસના ઘરમાં પણા બીકિની પહેરવાથી તે બહુ ટ્રોલ થઈ ગઈ હતી. બિગ બૉસ સિવાય મંદાના ફિલ્મ ક્યા કૂલ હૈ હમ, મેન ઔર ચાર્લ્સ અને ભાગ જૉની જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. મંદાના હરવા ફરવાની બહુ શોખીન છે, સોશિયલ મીડિયામાં પણ તે બહુ એક્ટિવ રહે છે.

