પરીક્ષા દરમિયાન ઘણા બઘા બાળકો અને તેમના માતા-પિતા એટલી બધી ચિંતા કરે છે કે અન્ય કેટલીક જરૂરી વસ્તુઓને નજરઅંદાજ કરી દેતા હોય છે. જેમાથી એક છે બાળકોની ખાણી-પીણી. જોકે પરીક્ષા દરમિયાન પેરેન્ટ્સે બાળકોની ખાણી-પીણી પર પણ વિશેષ ધ્યાન આપવું જોઇએ. તો આવો જોઇએ પરીક્ષાના દિવસો માટે ખાણીપીણીથી જોડાયેલી કેટલીક ટિપ્સ..
– ફાસ્ટ ફૂડથી દૂર રહેવું જોઇએ, કારણકે પરીક્ષા દરમિયાન ફાસ્ટ ફૂડ બાળકોની એકાગ્રતાને દૂર કરી શકે છે.

