આલિયા ભટ્ટે 15 માર્ચના રોજ પોતાનો 26માં જન્મદિવસ મનાવ્યો. આલિયા પોતાના પરિવાર અને દોસ્તો સાથે બર્થડે પર ઘણી ખુશ જોવા મળી. તેને બર્થડે પર ઘણી ગિફ્ટ મળી અને તેણે પણ બે વ્યક્તિને ખાસ ગિફ્ટ આપી. આલિયાએ પોતાના ડ્રાઈવર અને હેલ્પરને પોતાના બર્થડે પર 50-50 લાખ રૂપિયા આપ્યા.
