મહેસાણા ભાજપમાં ભડકો :ઊંઝા બેઠક પર આશા પટેલનો વિરોધ

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

મહેસાણામાં ભાજપમાં નારાજગીના સૂરો વધુ તીવ્ર બન્યા છે ઉંઝા વિધાનસભાની આગામી પેટા ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી અંગે બેઠક યોજાઇ હતી જેમાં આશા પટેલના નામને લઇને કનિદૈ લાકિઅ વિરોધ કરાયો. હતો આ બેઠકમાં ભાજપ કાર્યકરો, સમર્થકો અને હોદેદારો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આ બેઠકમાં આશા પટેલ તથા પેરાશૂટ કનિદૈ લાકિઅ ઉમેદવાર સામે અકિલા જિલ્લા ભાજપના મોવડી મંડળને ઉગ્ર રજુઆત કરાઇ હતી. જો પાર્ટી દ્વારા કાર્યકર્તા ઉમેદવારનો નિર્ણય નઇ લેવાય તો વિધાનસભાતો ઠીક કનિદૈ લાકિઅ પણ લોકસભામાં પણ ભાજપને ભોગવવાનું આવશે તેવી ચીમકી ઉચ્ચારાઇ હતી. આ મીટીંગમાં આશા પટેલનાં નામનો ઉલ્લેખ કરીને સ્પષ્ટપણે વિરોધ કરાયો હતો