નીતિ આયોગના અપાધ્યક્ષના આ નિવેદનને ECએ ગણાવ્યું આચાર સંહિતાનો ભંગ

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

નીતિ આયોગના અપાધ્યક્ષ રાજીવ કુમારે થોડા સમય પહેલા જ આપેલું એક નિવેદનને આચાર સંહિતાના કેસમાં આવી ગયું છે. ચૂંટણી આયોગે આ મામલાને ગંભીરતાથી લઇ વાંધો દર્શાવ્યો છે. ચૂંટણી પંચે ભવિષ્યમાં આવું નિવેદન આપવાનું કહ્યું છે. ભારતીય ચૂંટણી પંચે નીતિ આયોગના ઉપાધ્યક્ષ ને આ મામલે નોટિસ મોકલી છે.

આયોગે રાજીવ કુમારને નિવેદન મામલે સ્પષ્ટતા કરવાનું કહ્યું છે. જેમાં તેઓએ કોંગ્રેસ તરફથી આગામી લોકસભાના પહેલા કરવામાં આવેલા એક વાયદા પર ટિપ્પણી કરી હતી. કોંગ્રેસ આ ચૂંટણી વાયદાને લઇને નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું હતું કે કોંગ્રેસની ન્યાય યોજના ક્યારેય લાગુ નથી કરી. તેઓએ ટ્વીટ કરી કહ્યું હતું કે એ હકીકત છે કે ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ પહેલા પણ લોકોને ચાંદનો વાયદો કરી ચૂક્યું છે. કોંગ્રેસ અધ્યક્ષે એક સ્કીમનું એલાન કર્યું છે જે રાજકોષીય અનુશાસનને તોડી નાખશે. તેનાથી કામ ન કરવાનું ચલણ વધશે, જે ક્યારેય લાગુ નહીં થઇ શકે.