તાજેતરમાં એક ખાનગી હોસ્પિટલની નર્સે યુવતીને ઇન્જેક્શન આપતા તેના હાથે ઝેર થયું હોવાની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં નર્સની બેદરકારીનો વધુ એક કિસ્સો અમદાવાદની હોસ્પિટલમાં પ્રકાશમાં આવ્યો છે. મણિનગરની એલજી હોસ્પિટલના સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં ફરજ પર હાજર નર્સ અને બ્રધર્સે જે વૃદ્ધા દર્દીને ડૂટીના ભાગે ઈન્જેક્શન આપવાનું હતું તેની જગ્યાએ મલેરિયાની સારવાર લઈ રહેલી યુવતીને ઈન્જેક્શન લગાડ્યું હતું. યુવતીના પરિવારજનોએ આ મામલે મણિનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.
મળતી માહિતી પ્રમાણે અમરાઈવાડીમાં રહેતી ચંદ્રિકા મકવાણા નામની યુવતીને મલેરિયા થયો હોવાથી 12 એપ્રિલે સારવાર માટે એલજી હોસ્પિટલના જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. સોમવારે હોસ્પિટલમાં ફરજ પર હાજર નર્સ અને બ્રધર્સ ચંદ્રિકાને ઈન્જેક્શન આપવા આવ્યા હતા.
આટલા દિવસમાં એકપણ વાર ઈન્જેક્શન નથી આપ્યું તો હવે ઘરે જવાનું છે. તો શા માટે ઈન્જેક્શન આપો છે તેવું ચંદ્રિકાએ કહ્યું હતું. નર્સે જણાવ્યું હતું કે અમને ડોક્ટરે કહ્યું છે તમને અમારે કહેવાનું ન હોય તેમ કહીં ઈન્જેક્શન લગાવી દીધું હતું. આટલા દિવસમાં એકપણ વાર ઈન્જેક્શન નથી આપ્યું તો હવે ઘરે જવાનું છે. તો શા માટે ઈન્જેક્શન આપો છે તેવું ચંદ્રિકાએ કહ્યું હતું. નર્સે જણાવ્યું હતું કે અમને ડોક્ટરે કહ્યું છે તમને અમારે કહેવાનું ન હોય તેમ કહીં ઈન્જેક્શન લગાવી દીધું હતું.
આટલા દિવસમાં એકપણ વાર ઈન્જેક્શન નથી આપ્યું તો હવે ઘરે જવાનું છે. તો શા માટે ઈન્જેક્શન આપો છે તેવું ચંદ્રિકાએ કહ્યું હતું. નર્સે જણાવ્યું હતું કે અમને ડોક્ટરે કહ્યું છે તમને અમારે કહેવાનું ન હોય તેમ કહીં ઈન્જેક્શન લગાવી દીધું હતું.
જોકે, ઈન્જેક્શન લગાડ્યાના થોડા સમય બાદ ચંદ્રિકાની તબિયત લથડી હતી અને તેને સારવાર માટે આઈસીયુમાં ખેસડવાની ફરજ પડી હતી. બાદમાં જાણવા મળ્યું હતું કે તે જ વોર્ડમાં દાખલ 75 વર્ષની ચંદ્રિકા નામની દર્દીને આ ઈન્જેક્શન આપવાનું હતું. નર્સ અને બ્રધર્સે ભૂલથી યુવતીને ઈન્જેક્શન આપી દીધું હતું. જોકે, ઈન્જેક્શન લગાડ્યાના થોડા સમય બાદ ચંદ્રિકાની તબિયત લથડી હતી અને તેને સારવાર માટે આઈસીયુમાં ખેસડવાની ફરજ પડી હતી. બાદમાં જાણવા મળ્યું હતું કે તે જ વોર્ડમાં દાખલ 75 વર્ષની ચંદ્રિકા નામની દર્દીને આ ઈન્જેક્શન આપવાનું હતું. નર્સ અને બ્રધર્સે ભૂલથી યુવતીને ઈન્જેક્શન આપી દીધું હતું.
જોકે, ઈન્જેક્શન લગાડ્યાના થોડા સમય બાદ ચંદ્રિકાની તબિયત લથડી હતી અને તેને સારવાર માટે આઈસીયુમાં ખેસડવાની ફરજ પડી હતી. બાદમાં જાણવા મળ્યું હતું કે તે જ વોર્ડમાં દાખલ 75 વર્ષની ચંદ્રિકા નામની દર્દીને આ ઈન્જેક્શન આપવાનું હતું. નર્સ અને બ્રધર્સે ભૂલથી યુવતીને ઈન્જેક્શન આપી દીધું હતું.

