નવસારી: વિજલપોરમાં જૂથ અથડામણ, પોલીસે 25 ટિયર ગેસના સેલ છોડ્યા, આઠ ઘાયલ

ગુજરાત મુખ્ય સમાચાર

રાજ્યમાં અકસ્માતની જેમ જૂથ અથડામણની ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કેટલીએ જગ્યા પર નજીવી બાબતે મોટી બબાલ થાય છે, અને જૂથઅથડામણનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે. આવી જ વધુ એક જૂત અથડામણની ઘટના નવસારીથી સામે આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારીના વિજલપોરના વિઠ્ઠલ મંદિર પાસે બે જૂથ વચ્ચે અથમામ સર્જાયું છે, બંને જૂથના ટોળે ટોળાઓએ એક બીજા પર પથ્થરમારો કર્યો છે. જેમાં આઠથી 10 લોકો ઘાયલ થયા છે, સાથે એક પોલીસ કર્મી પણ ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનામાં પોલીસની ગાડીને પણ નુકશાન થયાની માહિતી મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારીના વિજલપોરના વિઠ્ઠલ મંદિર પાસે બે જૂથ વચ્ચે અથમામ સર્જાયું છે, બંને જૂથના ટોળે ટોળાઓએ એક બીજા પર પથ્થરમારો કર્યો છે. જેમાં આઠથી 10 લોકો ઘાયલ થયા છે, સાથે એક પોલીસ કર્મી પણ ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનામાં પોલીસની ગાડીને પણ નુકશાન થયાની માહિતી મળી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારીના વિજલપોરના વિઠ્ઠલ મંદિર પાસે બે જૂથ વચ્ચે અથમામ સર્જાયું છે, બંને જૂથના ટોળે ટોળાઓએ એક બીજા પર પથ્થરમારો કર્યો છે. જેમાં આઠથી 10 લોકો ઘાયલ થયા છે, સાથે એક પોલીસ કર્મી પણ ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનામાં પોલીસની ગાડીને પણ નુકશાન થયાની માહિતી મળી રહી છે.

ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો, પરંતુ ઉશ્કેરાયેલું ટોળુ બેકાબુ જણાતા જીલ્લા પોલીસનો વધુ 30 જેટલી ગાડી ભરીને મોટો કાફલો સ્થળ પર ખડકી દેવામાં આવ્યો છે, ઉચ્ચ પોલિસ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. વિઠ્ઠલ મંદિર પાસે પાસે 1000થી વધુ લોકોના ટોળાએ હંગામો મચાવ્યો છે. પોલીસે પરિસ્થિતિને પહોંચી વળવા માટે 25 જેટલા ટીયર ગેસના સેલ છોડવા પડ્યા છે. પોલીસે નજીકની તમામ દુકાનો બંધ કરાવવાનું કામ શરૂ કરી દઈ પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. ઘાયલ લોકોને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી દેવામા આવી છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો, પરંતુ ઉશ્કેરાયેલું ટોળુ બેકાબુ જણાતા જીલ્લા પોલીસનો વધુ 30 જેટલી ગાડી ભરીને મોટો કાફલો સ્થળ પર ખડકી દેવામાં આવ્યો છે, ઉચ્ચ પોલિસ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. વિઠ્ઠલ મંદિર પાસે પાસે 1000થી વધુ લોકોના ટોળાએ હંગામો મચાવ્યો છે. પોલીસે પરિસ્થિતિને પહોંચી વળવા માટે 25 જેટલા ટીયર ગેસના સેલ છોડવા પડ્યા છે. પોલીસે નજીકની તમામ દુકાનો બંધ કરાવવાનું કામ શરૂ કરી દઈ પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. ઘાયલ લોકોને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી દેવામા આવી છે.
ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો, પરંતુ ઉશ્કેરાયેલું ટોળુ બેકાબુ જણાતા જીલ્લા પોલીસનો વધુ 30 જેટલી ગાડી ભરીને મોટો કાફલો સ્થળ પર ખડકી દેવામાં આવ્યો છે, ઉચ્ચ પોલિસ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. વિઠ્ઠલ મંદિર પાસે પાસે 1000થી વધુ લોકોના ટોળાએ હંગામો મચાવ્યો છે. પોલીસે પરિસ્થિતિને પહોંચી વળવા માટે 25 જેટલા ટીયર ગેસના સેલ છોડવા પડ્યા છે. પોલીસે નજીકની તમામ દુકાનો બંધ કરાવવાનું કામ શરૂ કરી દઈ પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. ઘાયલ લોકોને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી દેવામા આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહારાણા પ્રતાપના પોસ્ટર પર અસામાજીક તત્વો દ્વારા કાંકરીચાળો કર્યા બાદ બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહારાણા પ્રતાપના પોસ્ટર પર અસામાજીક તત્વો દ્વારા કાંકરીચાળો કર્યા બાદ બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહારાણા પ્રતાપના પોસ્ટર પર અસામાજીક તત્વો દ્વારા કાંકરીચાળો કર્યા બાદ બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ છે.