જાણો 12 ફેબ્રુઆરીએ અમદાવાદથી ઉપડતી કઇ ટ્રેનો રદ રહેશે ?

ગુજરાત મુખ્ય સમાચાર

રાજસ્થાનમાં ચાલી રહેલા ગૂર્જર અનામત આંદોલનને કારણે 12 ફેબ્રુઆરી મંગળવારે અમદાવાદથી ઉપડતી નીચે જણાવેલી ટ્રેનો રદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. વધુ માહિતી માટે રેલવેની વેબસાઇટ અથવા હેલ્પલાઇનનો સંપર્ક કરવો તેમ એક યાદીમાં જણાવાયું છે.

– ૧૨૪૭૭ જામનગર- શ્રી માતા વૈષ્ણોદેવી કટરા

– ૧૨૯૬૩ હઝરત નિઝામુદ્દીન-ઉદયપુર

– ૧૨૯૧૮ હઝરત નિઝામુદ્દીન-અમદાવાદ

– ૧૨૯૫૪ હઝરત નિઝામુદ્દીમ-મુંબઇ સેન્ટ્રલ

– ૧૯૦૪૦ અવધ એક્સપ્રેસ

– ૧૯૦૨૦ દહેરાદૂન એક્સપ્રેસ – ૧૨૪૧૬ નવી દિલ્હી -ઇન્દોર