આફ્રિકાના કંપાલામાં સોશિઅલ મીડિયા ઉપર ટેક્સ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

લોકો દ્વારા સરકારની ટીકાઓ કરવી એ સામાન્ય બાબત છે. પરંતુ સરકાર લોકોને ટીકા કરતી રોકે અને તે માટે ટેક્સ સીસ્ટમનો ઉપયોગ કરે તે જાણીને થોડી નવી લાગે. આફ્રિકાના કંપાલામાં કઈ આ પ્રકારનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવેલ છે.

આફ્રિકાના કંપાલામાં સોશિઅલ મીડિયા ઉપર ટેક્સ લગાવવામાં આવેલ છે. આ વિશ્વની સૌપ્રથમ ઘટના હોવાનું અનુમાન છે. અને  લાખો લોકોએ ઇન્ટરનેટનો ઉપયોગ બંધ કરી દીધો છે. સરકારની ટીકા થતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું અનુમાન છે.