પાપડનું વધુ સેવન કરવાથી નોતરી શકો છો આ બિમારી

ભોજન ભલે ગુજરાતી કે પંજાબી, પણ થાળીમાં પાપડ ન હોય તો ખાવાની મજા અધૂરી જ લાગે છે. હોટલમાં જઈએ તો પણ પહેલા મસાલા પાપડ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો પાપડના રસિયાઓએ જાણી લેવી જોઈએ આ વાત.. આજકાલ મોટાભાગે લોકો અડદના પાપડનું સેવન કરતાં હોય છે, આ સિવાય પણ બજારમાં મળતા પાપડોમાં ભેળસેળ […]

Continue Reading

નવજોત સિધૂએ પત્ર લખી અર્ચનાને શોની ખુરશી છોડવા કહ્યું

પુલવામા હુમલા અંગે કરેલા એક નિવેદન બાદ વિવાદમાં ફસાયેલા નવજોત સિંઘ સિધૂને અવાર-નવાર કપિલ શર્માનાં શોમાં યાદ કરવામાં આવે છે. તેઓ કપિલ શર્માનાં શોમાં જજ તરીકે કામ કરી ચૂક્યા છે. તેમની જગ્યાએ હવે અર્ચના પૂરણ સિંહ આ શોમાં જજની ભૂમિકા ભજવી રહી છે. તેમણે પત્ર દ્વારા અર્ચનાને જજની ખુરશી છોડવા માટે કહ્યું છે. શનિવારનાં એપિસોડમાં […]

Continue Reading

MLA ભાઈ બહેનને જાહેરમાં લાત મારે અને બહેન રાખડી બાંધી માફ કરે -શું સરકારે માફ કરી દેવા જોઈએ?

અમદાવાદની નરોડા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી ધોળા દિવસે ભર બજારમાં એક સ્ત્રીને આક્રમક રીતે લાતો વડે માર મારે છે એનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી એન.સી.પી.ના કુબેરનગર(અમદાવાદ)વોર્ડના વડા નેતા નીતુ તેજવાણીને ક્રૂરતાપૂર્વક મારતા દેખાય છે. નીતુ તેજવાણી અને બહેનો તેમનાં વિસ્તારમાં પાણીની સમસ્યા મુદ્દે ધારાસભ્યની ઓફિસ સામે રવિવારે […]

Continue Reading

ICC World Cup IND vs SA

વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારત પોતાના અભિયાનની શરૂઆત આજે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાવા જઈ રહેલી મૅચથી કરશે. બન્ને ટીમોએ ઇંગ્લૅન્ડમાં જોરદાર તૈયારી કરી છે અને આજની મૅચ આખા વિશ્વ કપનો માહોલ બદલી દેશે કેમ કે એના પર તમામની નજર લાગેલી છે. આ મૅચ પહેલાં જે રીતે બે ધમાકેદાર મૅચ થઈ છે, તેનાથી લાગી રહ્યું છે કે […]

Continue Reading

હોમવર્ક નહીં કરવા પર શિક્ષકે બાળકીને 168 થપ્પડ મરાવ્યા

મધ્યપ્રદેશના ઝાબુઆમાં એક શર્મનાક ઘટના સામે આવી છે. અહીં એક સ્કૂલ શિક્ષકની ખરાબ વર્તનને કારણે ધરપકડ કરી લેવામાં આવી છે. ખરેખર સ્કૂલ શિક્ષક પર આરોપ છે કે તેને એક છાત્રાને તેની ભૂલ પર સમજાવવાને બદલે સ્કૂલના બાકીના બાળકો ઘ્વારા 168 થપ્પડ મરાવ્યા. આપને જણાવી દઈએ કે બાળકીની ભૂલ ફક્ત એટલી જ હતી કે તે હોમવર્ક […]

Continue Reading

લોકસભા ચૂંટણી 2019 : શા માટે ભાજપની સામે પડ્યાં છે મમતા બેનરજી?

મંગળવારે ભાજપના અધ્યક્ષ અમિત શાહે કોલકાતામાં રોડ-શો યોજ્યો હતો, દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ મુદ્દે ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ દ્વારા એકબીજાની ઉપર આરોપ-પ્રતિઆરોપ થઈ રહ્યા છે. આમ તો, કેન્દ્ર અને ભાજપની વિરુદ્ધ મમતાની ઝુંબેશ તો 2014માં એનડીએ સરકારના સત્તામાં આવ્યા બાદથી જ ચાલી રહી છે. પરંતુ ખાસ કરીને છેલ્લા દોઢ-બે વર્ષ દરમિયાન તેઓ અર્જુનની […]

Continue Reading

હરિયાણામાં કૉંગ્રેસને મત આપ્યો તો ભાજપ સમર્થક ભાઈએ ગોળી મારી દીધી

લોકસભાની ચૂંટણીમાં રાજકીય ગોળીબારની ઘટના સામે આવી છે જેમાં હરિયાણામાં કૉંગ્રેસને મત આપવા બદલ ભાઈએ તેના પિતરાઈ પર ગોળીબાર કર્યો છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ હરિયાણાના જાઝર જિલ્લામાં આ ઘટના બની છે. ધર્મેન્દ્ર સિલાની જેઓ ભાજપના તાલુકા સ્તરના નેતા છે તેમણે કૉંગ્રેસને મત આપવા બદલ એમના પિતરાઈ રાજા સિંહ પર ગોળીબાર કર્યો છે. ધર્મેન્દ્ર સિલાનીએ […]

Continue Reading

ગુજરાતી વેપારી ગૌતમ અદાણી આ રીતે બની ગયા છે ઑસ્ટ્રેલિયાની ચૂંટણીનો મુદ્દો

8મી મેના રોજ ઑસ્ટ્રેલિયામાં ચૂંટણી યોજાશે જેમાં ગૌતમ અદાણીનો કરમાઇકલ કોલસા પ્રોજેક્ટ મોટો મુદ્દો છે ભારતના અબજપતિ ગૌતમ અદાણીનો ક્વિન્સલેન્ડમાં આવેલો કરમાઇકલ કોલસા પ્રોજેક્ટ ઑસ્ટ્રેલિયામાં 18મી મેના રોજ યોજાનારી કેન્દ્રીય ચૂંટણીમાં અગત્યનો મુદ્દો બન્યો છે. અર્થતંત્ર અને પર્યાવરણ, કોલસો અને ક્લાઇમેટને સ્પર્શતો આ મુદ્દો રાજકીય પક્ષો અને મતદારોમાં વિભાજન ઊભો કરી રહ્યો છે. ઑસ્ટ્રેલિયન કન્ઝર્વેટિવ […]

Continue Reading

તો જીવતા બહાર આવવું મુશ્કેલ હતુઃ અમિત શાહે બંગાળ હિંસા અંગે કહ્યું

લોકસભાની ચૂંટણીના મતદાનના અંતમ ચરણમાં છે ત્યારે વિવિધ સ્થળો પર થયેલી હિંસાએ આ ચૂંટણીને હિંસક બનાવી દીધી છે. મંગળવારે કોલકાતામાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં એવો ઉહાપહ થયો કે રોડ શોને પડતો મુકવો પડ્યો હતો. દરમિયાન હિંસા અને આગચંપીના બનાવો પણ બન્યા છે. આ બનાવોને લઈને એક બાજુ નરેન્દ્ર મોદી પણ આકરા થયા અને […]

Continue Reading

પિયુષ ગોયલ પર રિતેશ દેશમુખનો પલટવાર, તમે 7 વર્ષ મોડા છો

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પૂર્વ પ્રધાનમંત્રી બિલાસરાવ દેશમુખ વિશે મોટુ નિવેદન આપ્યુ હતુ જેના પર તેમના પુત્ર રિતેશ દેશમુખે પલટવાર કર્યો છે. રિતેશ દેશમુખે નિવેદન જાહેર કરીને પિયુષ ગોયેલને જવાબ આપ્યો છે. રિતેશ દેશમુખે કહ્યુ કે એ સાચુ છે કે મે તાજ અને ઓબેરૉય હોટલમાં ગયો હતો પરંતુ એ વાત ખોટી છે કે હું એ […]

Continue Reading