શ્રીલંકા હુમલાના મુખ્ય સૂત્રધાર હાશિકમનું મોત- મૈત્રિપાલા સિરીસેના

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરીસેનાએ કહ્યું કે શ્રીલંકા બૉમ્બ બ્લાસ્ટના મુખ્ય સૂત્રધારનું મોત થયું છે. શુક્રવારના રોજ સિરીસેનાએ કહ્યું હતું કે મુખ્ય હુમલાખોર ઝહરાન હાશિમ વિસ્ફોટ દરમિયાન કોલંબોની શાંગરી-લા હોટલમાં મૃત્યુ પામ્યો હતો. તે એક ક્ટ્ટર ઉપદેશક હતો. સિરીસેનાએ એવું પણ કહ્યું કે હાશિમે અન્ય હુમલાખોરો સાથે મળીને પર્યટકોમાં લોકપ્રિયમાં શાંગરી-લા હોટલ પર હુમલો કર્યો હતો. […]

Continue Reading

મતદાનની સાથે સાથે, 13 ટકા મતદાન, જાણો ગુજરાતમાં મતદાનની તમામ જરૂરી વિગતો

ગુજરાત ભરમાં આજે ચૂંટણીને લઈને મતદાનનો અવસર લોકોને મળ્યો છે. લોકો અહીં ઠેરઠેર મતદાન કરતા હોવાને પગલે એક ઉત્સાહ જોવા મળ્યો છે. બીજી તરફ વહેલી સવારથી જ લાંબી કતારો પણ જોવા મળી છે. અહીં મતદાનને લગતી તે તેમામ માહિતી આપને વાંચવા મળશે જે માટે આપને પેજ રિફ્રેશ કરતાં રહેવું. – અરવલ્લી: માલપુરના ટુણાદર ગામે ચુંટણી […]

Continue Reading

પીએમ મોદીએ મતદાન પહેલા માતા હીરાબેનના પગે લાગી લીધા આશીર્વાદ

લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કા માટે આજે દેશભરની 117 સીટો પર મતદાન થઈ રહ્યુ છે. આ તબક્કામાં ગુજરાત (26) અને કેરળ (20)ની બધી સીટો માટે મત અપાઈ રહ્યા છે. આ ઉપરાંત કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 14, ઉત્તરપ્રદેશની 10, છત્તીસગઢની 7, ઓડિશાન 6, બિહારની 5, પશ્ચિમ બંગાળની 5, અસમની 4, ગોવાની 2, દાદરા નગર હવેલીની 1, દીવ […]

Continue Reading

સોફ્ટ ડ્રીંક્સના પીવાથી કિડનીની ગંભીર બિમારી થવાની દહેશત

માનવના શરીર માટે કિડની મહત્વનું અંગ છે. કિડનીની બિમારીને લઈને એક મહત્વનું સંશોધન આવ્યું છે. જે લોકો સોફ્ટ ડ્રિન્ક પીવાના શોખીનો છે, એમને ચેતવાની જરુરત છે. કેમ કે સોફ્ટ ડ્રીન્ક પીવાથી કિડની જેવી ગંભીર બિમારી થઈ શકે છે.  અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજીની ક્લિનકલ જર્નલમાં આ સંદર્ભે એક સંશોધિત લેખ પ્રકાશિત થયો છે. આ લેખમાં ખાંડ […]

Continue Reading

શૂટિંગ દરમિયાન વિકી કૌશલને અકસ્માત નડ્યો, ચહેરા પર 13 ટાંકા

બોલિવૂડ અભિનેતા વિકી કૌશલ એક દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ગુજરાતમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમના ચહેરા પર ગંભીર ઈજા પહોંચી છે. વિકી કૌશલ એક એક્શન સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને ઈજા પહોંચી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ માહિતી પોતાના વેરિફાઈડ ટ્વિટર એકાઉન્ટમાંથી ટ્વીટ કરીને આપી છે. તરણ આદર્શે જણાવ્યું […]

Continue Reading

લોકસભા ચૂંટણી 2019 : મતદારયાદીમાં તમારું નામ છે કે નહીં? કેવી રીતે ચકાસશો?

જો આપની પાસે વોટર કાર્ડ હોય તો પણ મતદારયાદીમાં નામ ન હોય એવું બને. લોકશાહી વ્યવસ્થામાં દરેક મત અમૂલ્ય છે, પરંતુ અમુક સંજોગોને કારણે તમે મતાધિકારનો ઉપયોગ ન કરી શકો એવું પણ બની શકે. મંગળવારે ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર એકસાથે મતદાન યોજાશે અને મતદાર તેના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીપંચ સમયાંતરે મતદારયાદી બહાર પાડે છે, […]

Continue Reading

ગુજરાતમાં થયેલાં ઍન્કાઉન્ટર્સ અને તેની પાછળનું રાજકારણ

6 આઈપીએસ અધિકારીઓ અને ગુજરાતના ભૂતપૂર્વ રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન અમિત શાહ સહિત 32 પોલીસ અધિકારીઓને ઍન્કાઉન્ટરના આ કેસોમાં ધરપકડ કરીને જેલહવાલે કરાયા હતા. ધરપકડ કરાયેલા મોટા ભાગના પોલીસોએ તેમના કાર્યકાળ દરમિયાન કોઈક તબક્કે ડી. જી. વણઝારા સાથે કે તેમના હાથ નીચે કામ કર્યું હતું. ઉત્તર ગુજરાતના વિચરતી અને વિમુક્ત જાતિમાં જન્મેલા વણઝારાને 1987માં આઈપીએસ […]

Continue Reading

ભારતનાં પરમાણુ હથિયારો દિવાળી માટે નથી : નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાત અને રાજસ્થાનમાં ચૂંટણીપ્રચાર દરમિયાન પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થનામાં જનસભાને સંબોધતા કહ્યું કે અમે આતંકવાદ અને પાકિસ્તાનને જવાબ આપ્યો છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે અત્યાર સુધી પાકિસ્તાન પરમાણુ હથિયારોના નામે ડરાવતું હતું પણ ભારતે હવે પાકિસ્તાનની ધમકીથી ડરવાની નીતિ છોડી દીધી છે. આપણાં(ભારતનાં) પરમાણુ હથિયારો […]

Continue Reading

ચાની મજા બમણી કરી દેશે આ સ્વાદિષ્ટ પેટિસ

પેટિસનું નામ સાંભળતાજ મોંમા પાણી આવી જાય છે. પેટિસને તમે નાસ્તામાં કે પછી જ્યારે ભુખ લાગે ત્યારે ખાઈ શકો છો. વેજ પેટિસ બનાવવી ખુબજ સરળ છે અને સાથે સાથે એટલીજ સ્વાદિષ્ટ છે. વેજ પેટિસ બનાવવા માટે સામગ્રી 4 મોટા બટેટા બાફીને મેશ કરીલો, 100 ગ્રામ પીસેલી મગની દાળ, 1 કપ તાજુ બ્રેડ ક્રપ્સ, 3 ચમચી […]

Continue Reading

હેમંત કરકરે પછી પ્રજ્ઞા ઠાકુરે વધુ એક વિવાદિત નિવેદન આપ્યું

ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રજ્ઞા ઠાકુર ફરી એકવાર પોતાના વિવાદિત નિવેદનને કારણે ચર્ચામા છે. ભોપાલથી ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે તેઓ બાબરી મસ્જિદ પર ચઢ્યા હતા અને તેને તોડવામાં મદદ પણ કરી હતી. તેમને કહ્યું કે અમે મંદિરની નિર્માણ કરાવીશુ. પ્રજ્ઞા ઠાકુરના આ વિવાદિતે નિવેદન પર કાર્યવાહી કરતા તેમને નોટિસ આપવામાં આવી છે. તેની […]

Continue Reading