PM નરેન્દ્ર મોદી બાયોપિકની રિલીઝને પડકારતી અરજી પર SC 8 એપ્રિલે સુનાવણી કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય જીવન પર આધારીત ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ રિલીઝ થતાં પહેલા જ જોરદાર ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે, તેઓ નરેન્દ્ર મોદી ફિલ્મની રિલીઝને પડકારતી અરજી પર સુનાવણી કરવા માટે તૈયાર છે. સુપ્રીમ કોર્ટ આઠમી એપ્રિલે આ મામલે સુનાવણી કરશે. અગાઉ દિલ્હી અને મુંબઇ હાઇકોર્ટે ફિલ્મની રિલીઝ રોકવા માટે કરાયેલી […]

Continue Reading

24 કલાકમાં માઓવાદીઓ સાથે બીજી વખત અથડામણ, એક જવાન શહીદ

છત્તીસગઢના ધમતરી જિલ્લામાં આજે સવારે નક્સલીઓ અને જવાનો વચ્ચે ફરીથી અથડામણ શરૂ થઈ ગઈ હતી. આ અથડામણ દરમિયાન સીઆરપીએફના એક જવાન શહીદ થયા છે. તેમજ એક જવાન ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. સીઆરપીએફના જવાનોએ જડબાતોડ જવાબ આપતા નક્સલીઓને ભારે નુકશાન પહોંચ્યું છે. પ્રાપ્ય જાણકારી અનુસાર આજે સવારથી જ ધમતરી જિલ્લાનાં સાલેઘાટ વિસ્તારના જંગલોમાં સીઆરપીએફ અને મઓવાદીઓ […]

Continue Reading

રાહુલની સંપત્તિ પાંચ વર્ષમાં 9.4 કરોડથી વધીને 15.88 કરોડ થઈ

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ દક્ષિણ ભારતમાં કોંગ્રેસના ગઢ મનાતા વયનાડ લોકસભા મતવિસ્તારથી વાજતે-ગાજતે ઉમેદવારીપત્રક ભર્યું હતું. હજારો કાર્યકરોની હાજરીમાં ઉમેદવારી પત્રક ભર્યા બાદ રાહુલે એક ભવ્ય રોડ શો કર્યો હતો. જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી હતી. નામાંકનમાં રાહુલ ગાંધીએ પોતાની સંપત્તિ દર્શાવી છે જે પાંચ વર્ષમાં રૂપિયા ૯.૪ કરોડથી વધીને રૂપિયા ૧૫.૮૮ […]

Continue Reading

CSK વિરૂદ્ધ ગેમ ચેન્જર રહ્યો હાર્દિક પંડ્યા, બેટ અને બોલ બંનેથી મચાવ્યો તરખાટ

હાર્દિક પંડ્યાની ગણતરી હાલના સમયમાં કંઇ એમ જ બેસ્ટ ઓલરાઉન્ડર તરીકે થતી નથી. ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)ની સામે બુધવારના રોજ રમાયેલ મુકાબલામાં તેમણે પહેલા બેટિંગથી ધમાકો કર્યો અને પછી 3 મોટી વિકેટ ઝડપી મુંબઇ ઇન્ડિયન્સની જીતમાં અગત્યની ભૂમિકા નિભાવી. તેમણે વાનખેડે સ્ટેડિયમમાં આ મેચ વિનિંગ પર્ફોમન્સ માટે મેન ઓફ ધ મેચ માટે પસંદ કરાયો. આપને […]

Continue Reading

અભિનંદન જ નહીં તેમની સાથે આ મહિલા એ પણ પાકિસ્તાનને બરાબરનું ખદેડ્યું હતું

બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાન દ્વારા જ્યારે ભારત પર બદલાની નિયતથી હુમલાની કોશિષ થઇ તો તેને એરફોર્સે બખૂબી નિષ્ફળ કરી. ભારતીય પાયલટ્સ પાડોશી દેશના જેટ્સને પાકની બોર્ડર સુધી ખદેડી ગયું. આ આખા ઘટનાક્રમમાં વિંગ કમાન્ડર અભિનંદનની બહાદુરીની ખૂબ ચર્ચા થઇ. પરંતુ કાર્યવાહીને સફળ બનાવામાં જે બીજા લોકોનો હાથ હતો તેમાંથી કેટલાંય નામ ગુમનામ રહી ગયા. તેમાંથી […]

Continue Reading

પુનમબેન માડમ ની સંપતીમાં ૧૦૦ ટકાથી વધુનો વધારો થયો છે

જામનગર લોકસભાની બેઠક પરથી બીજી વખત ઉમેદવારી કરી રહેલા સાંસદ પુનમબેન માડમ દ્વારા આજે ચુંટણીના ફોર્મ સાથે રજુ કરવામાં આવેલી વિગતો મુજબ ર૦૧૪ તેમણે રજુ કરેલા એફીડેવીટના પ્રમાણમાં તેઓની સંપતીમાં રૂા.૧૧.૯પ કરોડનો અને તેમના પતિની સંપતિમાં રૂા.૯.૯ર કરોડનો વધારો થઈને તેઓની કુલ સંપતી ૧૭.૪૦ કરોડથી વધીને ૩૯.ર૭ કરોડ થવા પામી છે. મતલબ કે તેમની સંપતીમાં […]

Continue Reading

આ ગરમીમાં બનાવો ઠંડી ઠંડી રસમલાઈ

ગરમી આવતાંની સાથે જ આપણે સૌ કોઈ ઠંડા પીણા અને ઠંડક આપે તેવું ખાવાનું પસંદ કરીએ છીએ. આજે આપણે બનાવીશું ધોમધખતા તાપમાં ઠંડક આપતી સ્વાદિષ્ટ અને ગુણોથી ભરપુર એવી રસમલાઈ. સ્વાદના શોખીનોને ભાવે છે અને સાથે સાથે ખુબજ સરળ હોવાથી બનાવવી પણ એટલીજ આસાન છે. આજે આપણે જાણીશું કેવી રીતે ઘર પર જ બનાવાય ઠંડાઈ […]

Continue Reading

બોલીવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની માતા સોની રાઝદા સ્ફોટક નિવેદન

બોલીવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની માતા અને સિનિયર અભિનેત્રી સોની રાઝદાને પોતાની આવાનારી ફિલ્મ ‘નો ફાધર્સ ઈન કાશ્મીર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન અભિનેત્રીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સોની રાઝદાને કહ્યું છે કે, ક્યારેક ક્યારેક મને લાગે છે કે મારે પાકિસ્તાન જતા રહેવું જોઈએ. વાતચીત દરમિયાન સોનીએ કહ્યું હતું કે,, હું જ્યારે પણ કાશ્મીરને લઈને […]

Continue Reading

બેડમિન્ટન : સમીર વર્મા મલેશિયા ઓપનના પહેલા જ રાઉન્ડમાં હારતા બહાર

મલેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતને લઇન ખરાબ સમાચાર આવી રહ્યા છે. ભારતના યુવા ખેલાડી સમીર વર્મા મલેશિયા ઓપનમાં પહેલા જ રાઉન્ડમાં હારી જતા ટુર્નામેન્ટમાંથી બહાર ફેકાઇ ગયો છે. તે પહેલા રાઉન્ડમાં વિશ્વના બીજા નંબરના ખેલાડી ડીનના શિ યુકીએ હરાવીને બહાર કરી દીધો છે. મધ્યપ્રદેશના સમીરે ગત વર્ષે ડિસેમ્બરમાં વર્લ્ડ ટૂર ફાઇનલ્સના સેમીફાઇનલમાં શિ યુકીને હરાવ્યો […]

Continue Reading

કપિલ શર્માએ કહ્યું- સંત નથી હું, જ્યારે ગુસ્સો આવે છે ત્યારે બોલું છું અપશબ્દો

અરબાઝ ખાનના ચેટ શો Quick Heal Punchમાં કપિલ શર્માએ હાજરી આપી. કપિલ ઘણા સમય પહેલા એક જર્નલિસ્ટને બોલેલા અપશબ્દો પર ખુલીને વાત કરી. કપિલ શર્માએ સ્વીકાર કર્યો કે જર્નલિસ્ટ સાથે વાતચીતમાં મે જે શબ્દોનો ઉપયોગ કર્યો તે બરાબર નહોતું. મહત્વનું છે કે કપિલ શર્માનો એક ઑડિયો વાયરલ થયો હતો, જેમાં એક વેબસાઈટના એડિટરને અપશબ્દો બોલતા […]

Continue Reading