ગરમ ચા પિનારા લોકો સાવધાન ! ગરમ ચા નોતરી શકે છે જીવલેણ બીમારી

આપણા દિવસની શરૂઆત ગરમ ચાની ચૂસ્કીઓથી થાય છે. સવાર-સાંજ સિવાય વચ્ચે વચ્ચે ખબર નહીં કેટલી વખત ચા ની ચૂસ્કીઓ લેતા હોઈશું. ઘણાં લોકો એવા પણ છે જેમને ‘બેડ ટી’ની આદત હોય છે. આવા લોકોને તો બેડ પરથી ઉઠવા માટે પણ ચાની જરૂર પડતી હોય છે. પરંતુ શું આપ જાણો છો કે આપણા શરીરને તાજગી આપતી […]

Continue Reading

આજે બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ અને મુંબઈ ઈન્ડિયન આમને-સામને

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હાર સાથે નિરાશાજનક શરૃઆત કર્યા બાદ આવતીકાલે પ્રવાસી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ યજમાન બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ સામે ટકરાશે, ત્યારે બંને ટીમોની નજર જીતનું ખાતું ખોલાવવા તરફ રહેશે. રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની ટીમને પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. જ્યારે આઇપીએલની બારમી સિઝનના સૌપ્રથમ મુકાબલામાં ચેન્નાઈ સુપર […]

Continue Reading

રાજકોટમાં વ્યાજખોરોથી ત્રસ્ત યુવાન સળગ્યો, ચાર સામે ગુનો

લક્ષ્મીવાડી પાર્કમાં હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા અને મોબાઈલ રિપેરીંગનું કામ કરતા કૌશિક નરેશભાઈ પારેખ નામનાં ૧૯ વર્ષના વણિક યુવાને વ્યાજખોરોના ત્રાસ અને ધાકધમકીથી કંટાળી આજે સવારે અગ્નિસ્નાન કરી લેતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ભક્તિનગર પોલીસે તેની ફરિયાદના આધારે ચાર આરોપીઓ સામે મનીલેન્ડ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે. કૌશિકે […]

Continue Reading

સંજય ભણશાલીની આગામી ફિલ્મમાં અભિષેક બચ્ચન સાથે દીપિકા પદુકોણના નામની ચર્ચા

સંજય લીલા ભણશાલી સાહિર લુધિયાનવી અને અમૃતા પ્રીતમની પ્રેમકથા પર ફિલ્મ બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન અને તાપસી પન્નુ મુખ્ય પાત્રમાં જોવા મળશે તેવી વાત હતી. પરંતુ હવે નવી વાત જાણવા મળ્યા પ્રમાણે અભિષેક  સાથે દીપિકા પદુકોણ કામ કરે તેવી ચર્ચા છે. સૂત્રની વાત સાચી માનીએ તો દીપિકા પદુકોણને  સંજય ભણશાલી સાથે કામ […]

Continue Reading

મોદી સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ, ચૂંટણી પંચે સેટેલાઇટના ભાષણની કોપી માગી તપાસ સોપી

તૃણમુલના વડા મમતા બેનરજીએ દાવો કર્યો હતો કે સ્પેસ સેટેલાઇટની સફળતાનો શ્રેય મોદીએ લેવાનો પ્રયાસ કર્યો છે, આમ કરીને મોદીએ આચાર સંહિતાનો ભંગ કર્યો છે અને તેથી તેમની વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરવામા આવશે. જ્યારે ડાબેરી પક્ષ સીપીઆઇ(એમ)ના સિતારામ યેચુરીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે અને આ અંગે સ્પષ્ટતા માગી છે. યેચુરીએ નરેન્દ્ર મોદી સામે […]

Continue Reading

દિપિકા-રણબીરના ગુડબાય કિસ વાયરલ થતા ચર્ચા શરૂ

દિપિકા પાદુકોણ અને રણબીર કપુર વચ્ચેની કેમિસ્ટ્રી હજુ પણ જાણીતી રહી છે. તેમની વચ્ચે મિત્રતા પ્રેમ સંબંધ તુટી ગયા હોવા છતાં મજબુત રહી છે. હવે દિપિકા અને રણબીર કપુર વચ્ચે ગુડબાય કિસ વાયરલ થયા બાદ તેની ચર્ચા છે. બંનેની જોડીને ચાહકો આજે પણ ખુબ પસંદ કરે છે. જ્યાં સુધી રણવીર િંસહ સાથે દિપિકાના લગ્ન થયા […]

Continue Reading

નખ આપે છે આકર્ષક લુક

નખ આપે છે આકર્ષક લુક આ વાત તો આપણે સાંભળીએ જ છીએ… ધણા લોકોને નખ કરડવાની ટેવ હોય છે., તે જરા પણ ટેન્શન થાય કે તરત જ તે નખ કરડવા બેસી જાય છે. પરંતુ કયારેય નખની સુંદરતા વધારવાનું વિચારતા નથી.ત્યારે વાળની માફક નખની જાળવણી પણ ખૂબજ જરૂરી છે. જેની જાળવણી ન થાય તો શું થાય […]

Continue Reading

IPL 2019: ‘કમ ઓન પાપા’ કહીને ઘોનીને ચિયર કરતી દેખાઈ દીકરી ઝીવા

ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સે મંગળવારે ફિરોઝશાહ કોટલા મેદાનમાં રમાયેલી IPL-12ની 5મી મેચમાં દિલ્હી કેપિટલ્સને 6 વિકેટથી હરાવી. ચેન્નઈની આ સતત બીજી જીત છે જ્યારે દિલ્હીને બે મેચોમાં પહેલી વાર હારનો સામનો કરવો પડ્યો. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા દિલ્હી 20 ઑવરમાં 6 વિકેટ પર 147 રન જ બનાવી શકી. જવાબમાં ચેન્નઈએ 19.4 ઓવરમાં ચાર […]

Continue Reading

ઇલેક્શન લડી રહ્યો હોવાની વાતને ફગાવી સંજય દત્તે

૨૦૧૯ના લોકસભાના ઇલેક્શનમાં સંજય દત્ત ચૂંટણી લડશે એ વાતને તેણે ફગાવી દીધી છે. સંજય દત્તના પપ્પા સુનીલ દત્ત કૉન્ગ્રેસમાં ગાઝિયાબાદમાંથી ચૂંટણી લડતા હતા. સંજય દત્ત પણ તેના પપ્પાની જેમ પૉલિટિક્સ જૉઇન કરશે એવી ચર્ચા ચાલી હતી. આ વાતને અફવા ગણાવતાં સંજય દત્તે ટ્વીટ કર્યું હતું કે ‘હું લોકસભાનું ઇલેક્શન લડી રહ્યો હોવાની જે વાત ચાલી […]

Continue Reading

મુરલી મનોહર જોશીએ તેમના સમર્થકોને પત્ર લખ્યો: આ પાર્ટીના સંસ્કાર નથી

લોકસભા ચૂંટણીના અને પહેલાં ભાજપના વરિષ્ઠ નેતા અને કાનપુરના સાંસદ ડૉ. મુરલી મનોહર જોશીના નામનો એક લેટર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ લેટરમાં જોશીએ કાનપુરની પ્રજાને મન કી બાત કહી છે. વાયરલ લેટરમાં તેમણે લખ્યું છે, મારા પ્યારા કાનપુરના મતદાતા. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવે સલાહ આપી છે કે કાનપુર અને આ સિવાય […]

Continue Reading